________________
જ્યોતિષદેવોના ૧૦ ભેદ
૧૭.
દેવો
| ભેદ તિયજ્ભક | ૧૦ કુલ
| ૨૬ (c) જ્યોતિષદેવોના ૧૦ ભેદ છે. તે આ પ્રમાણે –
ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા - આ ૫ ના ચર અને સ્થિર એમ
બે-બે ભેદ છે. એટલે ૫ X ૨ = ૧૦ ભેદ થયા. (d) વૈમાનિકદેવોના ૩૮ ભેદ છે. તે આ પ્રમાણે – (A) ૧૨ દેવલોકના દેવો. તે આ પ્રમાણે - ૧) સૌધર્મ
૨) ઈશાન ૩) સનકુમાર ૪) માહેન્દ્ર ૫) બ્રહ્મલોક
૬) લાંતક ૭) મહાશુક્ર
૮) સહસ્ત્રાર ૯) આનત
૧૦) પ્રાણત ૧૧) આરણ ૧૨) અશ્રુત (B) ૯ લોકાંતિક દેવો. તે આ પ્રમાણે - ૧) સારસ્વત
૨) આદિત્ય ૩) વહિના
૪) વરુણ ૫) ગઈતોય
૬) તુષિત ૭) અવ્યાબાધ
૮) આગ્નેય ૯) રિષ્ટ