________________
४०२
णम् - सम्यक्त्वप्रकरणम्
सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ ।
दस एसणाए दोसा बायालीसं इइ हवंति।।११९ ।। ઉદ્ગમના સોળ દોષ, ઉત્પાદનના સોળ દોષ અને એષણાના દશ દોષ એ પ્રમાણે પિંડમાં બેતાલીસ દોષ લાગે છે. ૧૧૯
आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए पाओयर कीय पामिच्चे ।।१२०।। परियट्टिए अभिहडे उब्भिने मालोहडे इय ।
अच्छिज्जे अणिसटे अज्झोयरए य सोलसमे।।१२१।। ઉદ્ગમના સોળ દોષઃ
૧-આધાકર્મ, ૨-ઔદેશિક, ૩-પૂતિકર્મ, ૪-મિશ્રજાત, પ-સ્થાપના, ક-પ્રાકૃતિકા, ૭-પ્રાદુષ્કરણ, ૮-કત, ૯-પ્રામિયક, ૧૦-પરિવર્તિત, ૧૧-અભ્યાહત, ૧૨-ઉભિન્ન, ૧૩-માલાપહૃત, ૧૪-આચ્છેદ્ય, ૧પ-અનુસૂષ્ટ અને ૧૬-અધ્યવપૂરક આ સોળ ઉદ્દગમના દોષ છે. ૧૨૦-૧૨૧
धाई दूइ निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे हवंति दस एए ।।१२२।। पुट्विंपच्छासंथव विज्जामंते य चुनजोगे य ।
उप्पायणाए दोसा सोलसमे मूलकम्मे य ।।१२३ ।। ઉત્પાદનના સોળ દોષ ઃ
૧-ધાત્રીપિંડ, ૨-દૂતીપિંડ, ૩-નિમિત્તપિંડ, ૪-આજીવકપિંડ, પ-વનપકપિંડ, -ચિકિત્સાપિંડ, ૭-ક્રોધપિંડ, ૮-માનપિંડ, ૯-માયાપિંડ, ૧૦-લોભપિંડ, ૧૧-પૂર્વસંસ્તવ-પચ્ચાતું સંસ્તવપિંડ, ૧૨-વિદ્યાપિંડ, ૧૩-મંત્રપિંડ, ૧૪-ચૂર્ણપિંડ, ૧૫-યોગપિંડ અને ૧૬-મૂળકર્મપિંડ આ સોળ ઉત્પાદનોના દોષ છે. ૧૨૨-૧૨૩
संकिय मक्खिय निक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे ।
अपरिणय लित्त छड्डिय एसणदोसा दस हवंति ।।१२४ ।। એષણાના દશ દોષ :
૧-શકિત, ૨-પ્રષિત, ૩-નિક્ષિપ્ત, ૪-પિહિત, ૫-સંહત, ૬-દાયક, ૭-ઉન્મિશ્ર, ૮-અપરિણત, ૯-લિપ્ત અને ૧૦-છર્દિત આ દસ એષણના દોષ છે. ૧૨૪