________________
૧૭૭ 488 योगिचित्तनिरूपणम् *
અધ્યાત્મોપનિષ—કરણ-૨/૧૦ योगारम्भकलक्षणं तु शार्ङ्गधरपद्धतौ → अलौल्यमारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो मूत्र-पुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।। मैत्र्यादियुक्तं विषयेषु चेतः प्रभाववद्धैर्यसमन्वितश्च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो जनप्रियत्वञ्च तथा परं स्यात् ।। <-( ) इत्युक्तम् । स्कन्दपुराणेऽपि
→ अलौल्यमारोग्यमनिष्ठुरत्वं गन्धः शुभो मूत्र-पुरीषयोश्च । कान्तिः प्रसादः स्वरसौम्यता च योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।। <- (माहेश्वरखण्ड-कुमारिकाखण्ड-५५/१३८) इत्युक्तम् । श्वेताश्वतरोपनिषदि अपि
→ लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादः स्वरसौष्ठवञ्च । गन्धः शुभो मूत्रपुरीषमल्पं योगप्रवृत्तिं प्रथमां વન્તિ | – (૨/૨૨) ત્ર્યમ્ ! સિદ્ધયોત્રિક્ષણં તુ > ટોષ પથ : પરમ ૧ તૃતિરીવિયોગ: समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतंभरा धी: निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ।। <- ( ) इत्यवसेयम् । षोडशके च → एतद्रहितं तु तथा तत्त्वाभ्यासात्परार्थकार्येव । सद्बोधमात्रमेव हि चित्तं निष्पन्नयोगाનામ્ II <–(૩/૨) રૂવમુન્ ! “તદ્રતિ” = નિર્વિવત્નસંસ્કારેન મૈરિમાવનાનારીત્ મૈત્ર્યदिरहितम् ।
यद्वा योगारम्भदशास्थस्य = व्यवहारतो योगमार्गावतीर्णस्य अन्तः = सदनुष्ठानत्वसम्पादकोपयोगे दुःखं = अंशत:कष्टानुभवो, बहिः = केवलबाह्यधर्मानुष्ठाने सुखं = सुखानुभव:, औदयिकभावप्राधान्येन થાય છે અને મોક્ષને મેળવે છે. –
છ ચોગાત્મક અને યોગસિદ્ધ પુરૂષને ઓળખીએ છે. T૦ (૧) યોગારમ્ભક પુરૂષનું લક્ષણ શાર્ગધરપદ્ધતિ, સ્કન્દપુરાણ અને શ્વેતાશ્વતરોપનિષદ્ ગ્રંથમાં આ પ્રમાણે જણાવેલ છે કે – રસલોલુપતાનો અભાવ, આરોગ્ય, અનિષ્ફરતા, શરીરમાં સુગંધ, મળમૂત્રની અલ્પતા, અને સુગંધિતા, કાન્તિ, પ્રસન્નતા, સૌમ્ય સ્વર, વિષયોમાં ધર્યવાળું પ્રભાવયુક્ત અને મૈત્રી આદિ ભાવનાથી સમ્પન્ન એવું મન, રતિ-અરતિ વગેરે દ્વોથી પરાભવ ન પામવો, મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ થવી તથા ઉત્કૃષ્ટ જનપ્રિયત્વ, લઘુતા, શરીરનો આહ્માદક વર્ગ વગેરે યોગની પ્રાથમિક પ્રવૃત્તિના લક્ષણો છે. અર્થાત્ યોગની પ્રવૃત્તિના પ્રાથમિક ચિહ્નો છે. (૨) યોગસિદ્ધ પુરૂષના લક્ષણ આ મુજબ જાણવા - દોષનો અભાવ, (આત્માનુભવજન્ય) પરમ તૃતિ, બળવાન સમતા, પોતાના સાન્નિધ્યથી વૈરીઓના વેરનો નાશ, ઋતંભરા પ્રજ્ઞા વગેરે. - ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે – નિર્વિકલ્પક જ્ઞાનના સંસ્કારથી મૈત્રી વગેરે ભાવનાનો નાશ થવાથી નિષ્પન્ન યોગીનું ચિત્ત (૧) મૈત્રી આદિથી રહિત હોય છે. (૨) તત્ત્વઅભ્યાસથી પરાર્થકારી હોય છે તેમ જ (૩) નિર્મળ જ્ઞાનમય જ હોય છે. <–
યદ્વા૨ | અથવા તો એમ કહી શકાય કે વ્યવહારથી યોગમાર્ગમાં પ્રવેશ પામેલ જીવને પ્રતિકમણ, પડિલેહણ, પ્રમાર્જન વગેરે અનુકાનોમાં અનુષ્ઠાનપણાનું સંપાદન કરનાર ઉપયોગ- વિશુદ્ધ પરિણામ - અર્થવિચારલક્ષ્યશુદ્ધિમાં અંશતઃ કટનો અનુભવ થાય છે અને કેવળ બાહ્ય ધર્માનુકાનમાં સુખનો અનુભવ થાય છે. જેમ કે તેને પ્રતિક્રમણ કરવામાં આનંદ આવે, પરંતુ પ્રતિક્રમણના પ્રત્યેક સૂત્રના અર્થના ઉપયોગમાં કંટાળો આવે. તે પડિલેહણ ક્રિયા હોંશથી કરે પરંતુ તેમાં જીવદયાના પરિણામ પ્રત્યે દુર્લક્ષ સેવે. ગાથા ઉલ્લાસથી ગોખે, પરંતુ તેના અર્થને વિચારવામાં ઉપેક્ષા કરે અને ગાથા ગોખવાની પાછળ કર્મનિર્જરાનું લક્ષ્ય રાખવામાં બેદરકાર બને. ઔદયિક ભાવનું આધિપત્ય હોવાથી તqદષ્ટિ ન મળવાના કારણે વ્યવહારથી યોગમાર્ગમાં આવેલા સાધકની