SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ ज्ञान-क्रिययोः गौण-मुख्यभावः 88 અધ્યાત્મોપનિષત્પકરણ-૩/૩૬ र्जनभावस्त्वङ्गीक्रियत एव । तदुक्तं अध्यात्मसारे → ज्ञानं क्रियाविहीनं न, क्रिया वा ज्ञानवर्जिता। गुणप्रधानभावेन दशाभेदः किलैनयोः ।। ज्ञानिनां कर्मयोगेन चित्तशुद्धिमुपेयुषाम् । निरवद्यप्रवृत्तीनां ज्ञानयोगौचिती ततः ॥ - (१५/२४-२५) इत्यादि । तत्त्वज्ञानतरङ्गिण्यामपि → व्यवहारं समालम्ब्य ये વીર્વત્તિ નિયમ્ | શુદ્ધવિદ્ગપસપ્રસિત્તેજાવેતર ન || – (૭/૮) રૂત્યુમ્ ૩/ જ્ઞાન-શિવઃ મિથ: સારિવં વિરાતિ > “તિ | यथा छाद्मस्थिके ज्ञानकर्मणी सहकृ(ग)त्वरे । क्षायिके अपि विज्ञेये तथैव मतिशालिभिः ॥३६॥ यथा = येनाऽऽगमप्रसिद्धेनान्ध-पद्यप्रकारेण छानस्थिके = क्षायोपशमिके ज्ञान-कर्मणी = तत्त्वज्ञान-सत्क्रिये सहकृत्वरे = परस्परसहकारिणी तथैव = तेनैवान्धपॉप्रकारेण क्षायिके अपि केवलज्ञानयथाख्यातचारित्रे मिथःसहकारिणी विज्ञेये मतिशालिभिः = जिनागमपरिकर्मितप्रज्ञालङ्कृतैः । यथा क्षायोपशमिकं ज्ञानं क्षायोपशमिकचारित्रेणाऽन्यथासिद्धं न भवति; न वा क्षायोपशमिकचारित्रं क्षायोपशमिकज्ञानेनाऽन्यथासिद्धं भवति, कर्मनिर्जरार्थं अवश्यक्लृप्तत्वात् । तथैव केवलज्ञानं न यथाख्यातचारित्रेणान्यथासिद्धं भवति न वा यथाख्यातचारित्रं केवलज्ञानेन, कर्मनिजरार्थं अवश्यक्लृप्तत्वात् । न हि मोक्षाव्यवहितपूर्वसमये केवलं ગ્રંથમાં જણાવેલ છે કે – ક્રિયાશૂન્ય જ્ઞાન કે જ્ઞાનશૂન્ય ક્રિયા મોક્ષનું કારણ નથી. ખરેખર, ગૌણ-પ્રધાન ભાવથી જ્ઞાન અને ક્રિયાની વિશિષ્ટ અવસ્થા હોય છે. તેથી કર્મયોગ દ્વારા જ્ઞાની પુરૂષો ચિત્તશુદ્ધિને પામે છે. નિરવદ્યપ્રવૃત્તિવાળા યોગીને જ્ઞાનયોગ ઉચિત બને છે. -તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં પણ જણાવેલ છે > વ્યવહારનું સમ્યક રીતે આલંબન લઈને જેઓ નિશ્ચય નયને સ્વીકારે છે તેઓને જ શુદ્ધ ચિસ્વરૂપની સંપ્રાપ્તિ થાય છે. બીજા કોઈને નહિ. < (3/3પ) જ્ઞાન અને ક્રિયા પરસ્પર સહકારી છે. આ વાતને ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે. શ્લોકાર્ય :- જેમ છઘસ્યકાલીન જ્ઞાન અને ક્રિયા પરસ્પર સહકારી છે તે જ રીતે ક્ષાયિક જ્ઞાન અને ક્રિયા પણ પરસ્પર સહકારી છે તેવું બુદ્ધિશાળીએ જાણવું. (3/39) ક ક્ષાયિક જ્ઞાન-ક્રિયા પરસ્પર સહકારી 8 ટીકાર્ય :- આગમમાં જે આંધળા અને પાંગળાનું દટાંત દર્શાવેલું છે તે મુજબ સાયોપથમિક એવા જ્ઞાન અને ક્ષાયોપથમિક સક્રિયા પરસ્પર સહકારી છે, બરાબર તે જ પ્રકારે અન્ય અને પંગુના દાંત મુજબ કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર પરસ્પર સહકારી છે. - આ પ્રમાણે જિનાગમથી પરિકર્મિત એવી પ્રજ્ઞાથી અલંકૃત વ્યક્તિએ જાણવું. જેમ ક્ષાયોપથમિક ચા નિપ્રયોજન = નિષ્ફળ = અકિંચિકર બનતું નથી. અથવા તો ક્ષાયોપથમિક જ્ઞાન વડે લાયોપથમિક ચારિત્ર અન્યથાસિદ્ધ = નિરર્થક બનતું નથી, કારણ કે કર્મનિર્જરા માટે જ્ઞાન આવશ્યક છે તેમ કિયા પાણ આવશ્યક = પ્રમાણસિદ્ધ કારણ છે; બરાબર આ જ રીતે યથાખ્યાત ચારિત્રથી કેવળજ્ઞાન અન્યથાસિદ્ધ બનતું નથી કે કેવળજ્ઞાન દ્વારા યથાખ્યાત ચારિત્ર અન્યથાસિદ્ધ બનતું નથી, કારણ કે કર્મનિર્જરા માટે કેવળજ્ઞાનની જેમ વથાખ્યાતચારિત્ર પણ આવશ્યક છે. મોક્ષના અવ્યવહિત સમય પૂર્વે માત્ર કેવળજ્ઞાન જ કે માત્ર યથાખ્યાત ચારિત્ર જ વિદ્યમાન નથી. પરંતુ બન્ને વિદ્યમાન છે. માટે જ્ઞાન અને ક્રિયા પરસ્પર સહકાર દ્વારા મોક્ષ પ્રત્યે હેતુ છે, એવું નિર્વિવાદ સિદ્ધ થાય છે. (3/39)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy