SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ सामायिकं द्विविधम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૭ यदपि योगशास्त्रे रूपं कान्तं पश्यन्नपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि भुञ्जानो रसान् स्वादून् ।। भावान् स्पृशन्नपि मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यम् ।। बहिरन्तश्च समन्ताच्चिन्ताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ।। <—(१२/२३-२४-२५) इत्युक्तं तदपि देहनिर्वाहमात्रोपयोगिभोजनादिविषयभोगापेक्षया, यद्वा कदाचित् स्वत एवाऽऽरब्धकर्मशक्तितः समायातानां शब्दादीनामपेक्षयाऽवगन्तव्यं, न तु यथेच्छाचरणापेक्षयेति । अन्यथा ज्ञानिन उपहास्यता स्यात् बाल- मध्यमानां च विपरिणामता स्यात् । तदुक्तं पञ्चदश्यां → भिक्षावस्त्रादि रक्षेयुर्यद्येते भोगतुष्टये । अहो यतित्वमेतेषां वैराग्यभरमन्थरम् ! | ← (૨/૨૪૨) વૃતિ ધ્યેયમ્ ॥૨/૬।। મુનિશ્વિત્તમાવેદ્યુતિ > ‘નિવૃત્તમિ’તિ । ૨૭૭ निवृत्तमशुभाचाराच्छुभाचारप्रवृत्तिमत् । स्याद्वा चित्तमुदासीनं सामायिकवतो मुनेः ॥७॥ सामायिकवतः तृणकाञ्चन-शत्रुमित्रादिविषयकसमभावशालिनः मुनेः = ઉત્પાદ્-વ-ધ્રૌવ્યાઽलिङ्गित-सकलहेयोपादेयज्ञेय-द्रव्यगुणपर्यायगोचरयथार्थमननवतः चित्तं अन्तःकरणं अशुभाचारात् યુત્તિ॰ । યોગશાસ્ત્રમાં —> રમણીય રૂપને જોવાં છતાં પણ, અત્યંત સુંદર મનગમતી વાણી સાંભળવા છતાં પણ, અત્યન્ત સુગંધી વસ્તુને સુંઘવાં છતાં પણ, સ્વાદિષ્ટ રસોનો આસ્વાદ કરવા છતાં પણ, મૃદુ સ્પર્શવાળા પદાર્થોને સ્પર્શવા છતાં પણ મનવૃત્તિને અટકાવવા ન છતાં પણ હંમેશા ઉદાસીન ભાવમાં રહેતા અને વિષયોની ભ્રાન્તિથી શૂન્ય એવા યોગી બહાર અને અંદર ચારે બાજુથી ચિંતા અને ચેટાથી રહિત થઈને તન્મયભાવને પામે છે અને અત્યંત ઉન્મનીભાવને પામે છે. —આવું જે કહેલું છે તેનો મતલબ એ નથી કે યોગી પુરૂષો સ્વચ્છંદ આચરણવાળા હોય, પરંતુ તેનો આશય એ છે કે કેવલ દેહના નિર્વાહ માટે ઉપયોગી અન્નપાન વગેરે વિષયો સારા કે નરસા હોય તેમાં ઈષ્ટત્વ કે અનિષ્ટત્વની બુદ્ધિ છોડી યોગીઓ ઉદાસીન ભાવને ધારણ કરે છે અથવા તો આરબ્ધકર્મની શક્તિના કારણે સામે ચાલીને આવેલા શબ્દાદિ વિષયોમાં યોગીને પરમ ઉદાસીન ભાવ હોય છે. જો જ્ઞાની યથેચ્છ આચરણ કરે તો તે પોતે જ લોકોની દૃષ્ટિએ હાસ્યાસ્પદ બને. તેમ જ બાલજીવો અને મધ્યમજીવો તેવી પ્રવૃત્તિ જોઈને વિપરિણામી ધર્મવિમુખ થઈ જાય. પંચદશી ગ્રંથમાં જણાવેલ છે કે > આ સંન્યાસીઓ ઈન્દ્રિયવિષયોના ભોગના આનંદ માટે ભિક્ષા-વસ્ત્ર-પાત્ર વગેરે રાખતા હોય તો તેઓનું સાધુપણું કેવું કહેવાય! ખરેખર, તેવું સાધુપણું વૈરાગ્યના ભારથી ડામાડોળ થયેલું છે. —આવું કહેવા દ્વારા વિષયલંપટ સંન્યાસીઓ પ્રત્યે એક જાતનો કટાક્ષ કરવામાં આવેલ છે.(3/g) = = = સાધુના ચિત્તને જ ગ્રંથકારશ્રી પ્રગટ કરે છે. શ્લોકાર્થ :- સામાયિકવાળા મુનિનું મન અશુભ આચારથી નિવૃત્ત અને શુભ આચારમાં પ્રવૃત્તિવાળું હોય છે અથવા તો ઉદાસીન હોય છે. (3/9) / વ્યવહારનયથી મુનિના ચિત્તને ઓળખીએ / ઢીકાર્ય :ઘાસનું તણખલું કે સોનાની લગડી, શત્રુ કે મિત્ર-આ બધા ભાવને વિશે જે સમતા = સમાન ભાવની બુદ્ધિ તે સામાયિક કહેવાય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત સર્વ શેય-હેય-ઉપાદેય એવા દ્રવ્યગુણ-પર્યાયને વિશે યથાર્થ મનન કરનાર મુનિ કહેવાય છે. આવા મનનવાળા અને ઉપરોક્ત સામાયિકવાળા મુનિનું
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy