________________
पण्डित-योगारूढादिलक्षणप्रदर्शनम्
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૩-૪
व्राजकोपनिषदि द निर्मानी चानहङ्कारो निर्द्वन्द्वो नष्टसंशयः । नैव क्रुध्यति न द्वेष्टि नानृतं भाषते गिरा ॥ पुण्यायतनचारी च भूतानामविहिंसकः । काले प्राप्ते भवेद् भैक्षं कल्पते ब्रह्मभूयसे || - (५/४४-४५) इत्येवमुक्तानि। सिद्ध-साधकसादृश्यं प्रदर्शयता ग्रन्थकृतैव अध्यात्मसारे शान्तो दान्तो भवेदीदृगात्माराમતા સ્થિતઃ। સિદ્ધસ્ય હિ સ્વમાવો ૬: સૈવ સાધવોગ્યતા ।। ←(૬/૬૮) તુમ્ ॥૩/૩ सिद्धयोगस्य यथेच्छाचरणमनुचितमित्याह ' ने 'ति ।
नाज्ञानिनो विशिष्येत, यथेच्छाचरणे पुनः ।
ज्ञानी स्वलक्षणाभावात्, तथा चोक्तं परैरपि ॥४॥ यथेच्छाचरणे लोक-शास्त्रनिरपेक्षस्वमनः कल्पितकार्यकरणे पुनः ज्ञानी ज्ञानपदेन व्यवहार्यः अज्ञानिनः आत्मज्ञानशून्यात् पुरुषात् न विशिष्येत नातिशेते । ज्ञान्यज्ञानिनौ तुल्यौ स्यातां कामचारप्रवृत्ताविति भावः । अत्र हेतुमाह - स्वलक्षणाभावात् = ज्ञानयोगिसम्बन्ध्यिसाधारणलक्षणविरहात् । प्रकृते ज्ञानिपदेन पण्डितो योगारूढो युक्तयोगी ज्ञानसंन्यासी वा बोध्यः । तल्लक्षणानि तु → यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः । ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः || ( ४ / १९ ) यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते । सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते । ( ६ / ४) ज्ञान - विज्ञानतृप्तात्मा
૨૭૩
=
=
-
=
છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. <—સ્થિતપ્રજ્ઞપણાના સાધનો બતાવતા નારદપરિવ્રાજક ઉપનિષમાં પણ જણાવેલ છે કે —> મનશૂન્ય, અહંકારરહિત, ધંધરહિત જેના સંશય ટળી ગયા છે એવો આત્મા ક્યારેય ક્રોધ કરતો નથી, દ્વેષ કરતો નથી કે વાણીથી જુદું બોલતો નથી. પુણ્યના સ્થાનોમાં રમનારો એવો તે સાધક જીવોની ક્યારેય હિંસા કરતો નથી. અને અવસર પ્રાપ્ત થાય ત્યારે ભિક્ષા ગ્રહણ કરે છે. તેવા સાધક બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ માટે યોગ્ય છે. — ઉપરોક્ત વચનોમાં સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણમાં રહેલી સમાનતા આંખે ઉડીને વળગે એવી છે. સિદ્ધયોગી અને સાધકયોગી વચ્ચે રહેલી સમાનતાને બતાવતા પ્રસ્તુત ગ્રંથકારે અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે > આત્મરમણતાથી સ્થિર થયેલ શાન્ત અને દાન્ત યોગી સ્થિતપ્રજ્ઞ થાય છે કારણ કે યોગસિદ્ધ પુરૂષનો જે સ્વભાવ છે તે જ યોગસાધક પુરૂષમાં યોગ્યતા રૂપે રહેલો છે. – (3/3)
સ્વચ્છંદ હોય તો તે અનુચિત કહેવાય છે. એવું જણાવતાં
યોગસિદ્ધ પુરૂષનું આચરણ જો યથેચ્છ ગ્રંથકારશ્રી કહે છે :
શ્લોકાર્થ :- જ્ઞાની પણ જો સ્વચ્છંદ રીતે આચરણા કરે તો તે જ્ઞાની અજ્ઞાની કરતાં ચઢિયાતા નથી કારણ કે તેમાં જ્ઞાનીના અસાધારણ લક્ષણ રહેલા નથી. તે પ્રમાણે અન્ય દર્શનકારોએ પણ જણાવેલ છે. (૩/૪) સ્વચ્છંદ આચારવાળો જ્ઞાની પણ અજ્ઞાની જ
=
=
દીકાર્થ જ્ઞાની તરીકે જે વ્યક્તિનો લોકમાં વ્યવહાર થાય છે તે જો લોકથી અને શાસ્ત્રથી નિરપેક્ષ અને પોતાના મનથી કલ્પિત કાર્ય કરે અર્થાત્ શાસ્રવિરૂદ્ધ કે ધર્મવિરૂદ્ધ કે લોકવિરૂદ્ધ આચરણ કરે તો તે કહેવાતા જ્ઞાની પણ આત્મજ્ઞાનશૂન્ય અજ્ઞાની પુરૂષ કરતાં કોઈ રીતે ચઢિયાતા નથી. કહેવાનો ભાવ એ છે કે કામચાર પ્રવૃત્તિ પોતાની ઈચ્છા મુજબ આચરણા જ્ઞાની કરે તો જ્ઞાની અને અજ્ઞાની બન્ને સરખા છે; કારણ કે તે જ્ઞાનીમાં જ્ઞાનયોગીના અસાધારણ લક્ષણ રહેતા નથી. પ્રસ્તુતમાં જ્ઞાની પદથી (૧) પંડિત, (૨) યોગારૂઢ (૩) યુક્તયોગી અથવા જ્ઞાનસંન્યાસીને જાણવા. આ ત્રણેયના લક્ષણ ભગવદ્ગીતામાં આ પ્રમાણે જણાવ્યા છે. > (૧) જેના સર્વ આરંભો કામના અને સંકલ્પથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય તેને જ્ઞાની પુરુષો
=