SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૨૩ પરના સદ્વવનનિરુપમ્ ઉકે प्रवर्तते तमेवार्थमाश्रित्यापवादोऽपि प्रवर्तते, तयोर्निम्नोन्नतादिव्यवहारवत् परस्परसापेक्षत्वेनैकार्थसाधनविषयत्वात्। यथा जैनानां संयमपरिपालनार्थं नवकोटिविशुद्धाहारग्रहणमुत्सर्गः । तथाविधद्रव्यक्षेत्रकालभावापत्सु च निपतितस्य गत्यन्तराभावे पञ्चकादियतनयाऽनेषणीयादिग्रहणमपवादः । सोऽपि च संयमपरिपालनार्थमेव <- (गा. ११/ १७६) । युक्तञ्चैतत्, एवमेव तयोः सामान्य-विशेषविषयत्वं सङ्गच्छेत । तदुक्तं दर्शनशुद्धिप्रकरणे -> सामान्योक्तो विधिरुत्सर्गः, विशेषोक्तो विधिरपवादः <-। उपदेशपदवृत्तिकारस्याऽप्ययमेवाभिप्रायः । ततश्चोत्सर्गापवादयोः भिन्नोद्देशेन प्रवृत्तौ तु सामान्य-विशेषविधिरूपतैव नोपपद्येत । પરતીર્થક્ષા મેષ ત્વવાર્થ ઉત્સડન્યાર્થાપવીઃ | તથાઠુિં – ને હિંસ્થાત્ સર્વભૂતાનિ – (છા. उप.८) इति छान्दोग्योपनिषदुक्त उत्सर्गो दुर्गतिनिषेधार्थः, -> महोक्षं वा महाजं वा श्रोत्रियायोपकल्पयेत् – (ા. મૃ. માનવીરાધ્યાયઃ ૨૦૨) રૂતિ યાજ્ઞવીસ્કૃતિનતોડ વાસ્તુ તિથિપ્રીત્યર્થ, > ઢો मासौ मत्स्यमांसेन, त्रीन् मासान् हारिणेन तु । औरभ्रणाथ चतुरः शाकुनेनेह पञ्च तु ।। (३/२६८) इति मनुस्मृतिप्रदर्शितोऽपवादश्च पितृप्रीत्यर्थः । इत्थञ्च विधि-निषेधयोर्भिन्नार्थकत्वे न काचिद् व्यवस्था तत्र કરી શકે. એટલે કે ઉત્સર્ગ વિધિ માટે ભિન્નવિષયક વિધિ એ અપવાદવિધિ બની ન શકે.) જેમ જૈન સાધુઓએ સંયમના પાલન માટે નવોટિ (હનન, પચન, કયણ (ખરીદી) - કરવું, કરાવવું, અનુમોદવું) થી વિશુદ્ધ આહારને ગ્રહણ કરવો એ ઉત્સર્ગ છે. કેમ કે રાધવું, ખરીદવું વગેરે એક પણ કોટિથી જો આહાર અશુદ્ધ હોય તો ભાવહિંસાદિનો સંભવ છે. અને તેનાથી સંયમને અતિચાર વગેરે લાગે. પરંતુ તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સ્વરૂપ આપત્તિઓ આવે અને બીજા કોઈ ઉપાય ન હોય તો પંચક આદિ (દસૂત્રમાં પ્રાયશ્ચિત્તોને માટે સંજ્ઞાઓ કરી છે તેમાં આ સૌથી ઓછા પ્રાયશ્ચિત્તની સંજ્ઞા છે.) યતનાથી અનેકગીય આદિ ગ્રહણ કરવું એ અપવાદ છે. અર્થાત્ બને એટલો છો દોષ લગાડે, ઓછામાં ઓછા પ્રાયશ્ચિત્તનું કારણ બને તેવા અશુદ્ધ આહાર આદિને કટોકટીની અવસ્થામાં સંયમપાલનને ઉદ્દેશીને યાતનાથી ગ્રહણ કરવા તે અપવાદ છે. આ અપવાદ માર્ગ પણ સંયમની રક્ષાના હેતુથી જ છે, કે જે દીર્ઘ સંયમજીવનનું કારણ બને છે. - આ વાત વ્યાજબી જ છે. કારણ કે ઉત્સર્ગ અને અપવાદ આ બન્નેને એક જ વિષયને ઉદ્દેશીને માનવામાં આવે તો જ તે બન્નેમાં ક્રમશઃ સામાન્ય-વિશેષવિષયકત્વ સંભવી શકે. દર્શનશુદ્ધિપ્રકરણમાં જણાવેલ છે કે – સામાન્યરૂપે કહેલ વિધિ-વિધાન = ઉત્સર્ગ, અને વિશેષરૂપે જણાવેલ વિધિ-વિધાન = અપવાદ ઉપદેશપદની ટીકા રચનારા થીમુનિચંદ્રસૂરિજીનો પણ આ જ અભિપ્રાય છે. તેથી જે ઉત્સર્ગ અને અપવાદ અલગ અલગ પ્રયોજન ઉદ્દેશીને પ્રવૃત્ત થાય તો ઉત્સર્ગમાં સામાન્ય વિધિરૂપતા અને અપવાદમાં વિશેષવિધિરૂપતા જ સંગત નહીં થઈ શકે. - છેદપરીક્ષામાં નિષ્ફળ શાસ્ત્રનો પરિચય - પૂરતી | અન્યદર્શનીઓના શાસ્ત્રમાં તો ઉત્સર્ગનું પ્રયોજન અલગ અને અપવાદનું પ્રયોજન અલગ હોય છે. જુઓ ... કોઈ પણ જીવને મારવો નહિ. - આ છાદોગ્ય ઉપનિષદ્રના ઉસર્ગવચનનું પ્રયોજન દુર્ગતિનું નિવારણ છે. – અભ્યાગત થોત્રીય (વેદપાઠી) બ્રાહ્મણને મોટો બળદ કે મોટો બકરો અર્પણ કરવો જોઈએ. –આવા યાજ્ઞવલ્કક્યસ્મૃતિમાં બતાવેલ અપવાદનું પ્રયોજન અતિથિની પ્રીતિ છે. તેમ જ – સ્વર્ગસ્થ પૂર્વજાને માછલીના માંસથી બે મહિના સુધી, હરણના માંસથી ત્રણ મહિના સુધી, ઘેટાના માંસથી ચાર મહિના સુધી અને પક્ષીના માંથી પાંચ મહિના સુધી તૃપ્તિ થાય છે.– આવા મનુસ્મૃતિના આપવાદિક વચનનું પ્રયોજન છે પૂર્વની પ્રીતિ. આ રીતે વિધિ અને નિષેધનું ( ઉત્સર્ગ-અપવાદનું) પ્રયોજન અલગ અલગ હોવાથી કોઈ પણ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy