________________
488 उत्सर्गापवादविचारः 88 અધ્યાત્મોપનિષત્પકરણ सव्वं चिअ कायव्वं जइणा सइ काइगाईवि ।।।१०७४।। जे खलु पमायजणगा वसहाई ते वि वज्जणिज्जाउ। महुअरवित्तीअ तहा पालेअब्बो अ अप्पाणो ।।१०७५।। <- इति । भावितार्थमेव प्रायः ॥१/२२॥ તત્રોત્સવોર્મિનાધિકારત્વે છેશુદ્ધિવિરમતિ - “મ’તિ |
अन्यार्थं किञ्चिदुत्सृष्टं, यत्रान्यार्थमपोद्य (ह्य) ते ।
दुर्विधिप्रतिषेधं तद्, न शास्त्रं छेदशुद्धिमत् ॥२३॥ यत्र शास्त्रे अन्यार्थं = यत् प्रयोजनमुद्दिश्य उत्सृष्टं = उत्सर्गतया प्रकाशितं किञ्चित् विधेयादि अन्यार्थं = औत्सर्गिकविधिनिषेधप्रयोजनेतरप्रयोजनमवलम्ब्य अपोद्यते = अपवादविषयीक्रियते । तत् दुर्विधिप्रतिषेधं = भिन्नाधिकारविधि-निषेधगुम्फितं हेतुगर्भितमिदं विशेषणं शास्त्रं = शास्त्रत्वेनाभिमतं न = નૈવ છેઃશુદ્ધિમત્ | » નોત્કૃષ્ટમાર્થમપોતે ૧ <–(. ??) તિ બન્યો વચ્છેદ્રાન્નિરિક્ષiशनिरूपणावसरे उत्सर्गापवादमर्यादा ह्येवं स्याद्वादमञ्जयाँ श्रीमल्लिषेणसूरिभिः प्रोक्ता → अन्यस्मै कार्याय प्रयुक्तं उत्सर्गवाक्यं अन्यार्थप्रयक्तेन वाक्येन नापोद्यते = नापवादगोचरीक्रियते । यमेवार्थमाश्रित्य शास्त्रेषत्सर्गः
છોડી દેવા. માધુકરી વૃત્તિથી પોતાના આત્માનું - દેહનું પાલન કરવું જ જોઈએ, અકાળે અનશન વગેરે દ્વારા દેહત્યાગ ન કરવો -- આવા જ પ્રકારના ભાવને પંચવા ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સ્પષ્ટ કરેલ છે. (૧/૨૨).
શાસ્ત્રમાં જણાવેલ ઉત્સર્ગ અને અપવાદ અલગ અલગ ઉદેશથી હોય તો તે છેદશુદ્ધ ન કહેવાય. આ વાતને ગ્રંથકારશ્રી ૨૩મી ગાથામાં જણાવે છે.
શ્લોકાર્ય :- જે શાસ્ત્રમાં અન્ય ઉદ્દેશથી ઔસર્ગિક કથન અને તેનાથી ભિન્ન અન્ય ઉદ્દેશથી આપવાદિક કથન હોય તે શાસ્ત્ર છેદ શુદ્ધિવાળું નથી. કારણ કે તેમાં રહેલા વિધિનિષેધ (= ઉત્સર્ગ-અપવાદ) દોષગ્રસ્ત છે.(૧/૨૩)
ઉત્સર્ગ - અપવાદની મર્યાદા પૂરી ઢીકાર્ચ - જે શાસ્ત્રમાં જે પ્રયોજનને ઉદ્દેશીને ઉત્સર્ગ રૂપે જે કોઈ કર્તવ્ય વગેરે બતાવેલા હોય તે સર્ગિક વિધિ-નિષેધના પ્રયોજનથી ભિન્ન પ્રયોજનને આથથીને કર્તવ્ય વગેરેને અપવાદનો વિષય બનાવવામાં આવે તે શાસ્ત્રરૂપે અભિમત ગ્રંથ છેદદ્ધિવાળો ન જ કહેવાય. કારણ કે તે વિધિ-નિષેધ ભિન્ન અધિકારથી ગર્ભિત છે. અન્યયોગવ્યવચ્છેદ દ્વાZિશકામાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – અન્ય ઉદ્દેશથી
સર્ગિક અનુષ્ઠાન અન્ય ઉદ્દેશથી અપવાદનો વિષય ન બને. – અર્થાત ઉત્સર્ગ અને અપવાદના ઉદ્દેશ અલગ અલગ હોય એવું ન બને. આ અંશનું સ્પષ્ટીકરણ કરતાં શ્રીમલિષેણસૂરિ મહારાજાએ સ્યાદ્વાદમંજરી ટીકામાં ઉત્સર્ગ અને અપવાદની મર્યાદા આ મુજબ જણાવેલી છે. – અન્ય પ્રયોજન માટે પ્રયુકત ઔત્સર્ગિક વાક્ય, અન્ય પ્રયોજન માટે પ્રયુક્ત વાક્યથી અપવાદનો વિષય ન બને. (અર્થાત ઉત્સર્ગના પ્રયોજનથી ભિન્ન પ્રયોજનને કેન્દ્રમાં રાખીને જે વાક્ય પ્રવૃત્ત થાય તે વાક્ય તે ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ વચન ન કહેવાય. માટે તે વચન ને ઉત્સર્ગનો બાધ ન કરી શકે.) શાસ્ત્રમાં જે પ્રયોજન માટે ઉત્સર્ગનું વિધાન હોય તે જ પ્રયોજનને ઉદેશીને અપવાદનું વિધાન હોય છે. કેમ કે ઊંચનીચપાણાના વ્યવહારની જેમ ઉત્સર્ગ અને અપવાદ એકબીજાને સાપેક્ષ રહીને એક જ પ્રયોજનને સાધે છે. (તેથી ભિન્નવિષયક ઉત્સર્ગને ભિન્નવિષયક અપવાદ બાધિત ન