SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ કી તસ્પસમે રાત્રજ્ઞાનમ્ ક8 અધ્યાત્મપનિષત્પકરણ निश्चयतः केवलज्ञानं = सर्वद्रव्यपर्यायगोचराऽव्यवहितस्पष्टसाक्षात्कारं अन्तरा = विना छद्मस्थाः = ज्ञानावरणाद्युपद्रुता: नरा: अचक्षुषःखलु = चक्षुरिन्द्रियसत्त्वेऽपि स्पष्टपरिपूर्णबोधलक्षणचक्षूरहिता एव । छद्मस्थपदस्य हेतुगर्भितत्वेन प्रकृते प्रयोग एवं दृष्टव्यः → केवलज्ञानशून्या नराः पूर्णज्ञाननयनशून्या एव, ज्ञानावरणाद्युपद्रुतत्वात् । घट-पटादिसाक्षात्कारापेक्षया चक्षुर्भूतत्वेऽपि अतीन्द्रियार्थगोचरसुस्पष्टबोधराहित्याऽपेक्षया चक्षुर्विकलत्वमेव छद्मस्थानाम् । न चाऽऽगमादेवातीन्द्रियार्थोपलम्भेनातीन्द्रियार्थव्यवहारदर्शनात् नान्धत्वोक्तिः छद्मस्थेषु सङ्गच्छत इति शङ्कनीयम्, यतः जात्यन्धानां हस्तस्पर्शसमं = हस्तस्पर्शेन वस्तूपलम्भतुल्यं शास्त्रज्ञानं अतीन्द्रियार्थगोचरं वर्तते । न चैवं सति शास्त्रमप्यतीन्द्रियार्थनिर्णयकृतेऽनुपादेयमेव स्यादिति शङ्कनीयम्, यतः शास्त्रादेव केनाऽपि प्रकारेणातीन्द्रियार्थनिर्णयात् तादृशं शास्त्रज्ञानं छद्मस्थानां तद्व्यवहारकृत् = अतीन्द्रियार्थगोचरशब्दप्रयोगकारि तु स्यादेव, चन्द्रग्रहणादिवत् । यथा शास्त्रात् सर्वविशेषानिश्चयेऽपि चन्द्रोपरागः केनापि विशेषेण निश्चीयते व्यवहियते च यथार्थं तथाऽन्योऽप्यतीन्द्रियार्थः छद्मस्थेन । इदमेवाभिप्रेत्योक्तं श्रीहरिभद्रसूरिभिः योगबिन्दौ → अस्थानं रूपमन्धस्य यथा सन्निश्चयं प्रति । तथैवातीन्द्रियं वस्तु छद्मस्थस्यापि तत्त्वतः ॥३१५।। हस्तस्पर्शसमं शास्त्रं तत एव कथञ्चन । अत्र तन्निश्चयोऽपि स्यात् તથીવોપરીવત્ રદ્દા – તિ | છસ્થ મનુષ્યો આંખ હોવા છતાં પણ નિશ્ચયનયથી સ્પષ્ટ પરિપૂર્ણ બોધ સ્વરૂપ ચક્ષથી રહિત જ છે. મૂળ ગાથામાં “છઘસ્થ' પદ હેતુગર્ભિત હોવાથી પ્રસ્તૃતમાં અનુમાન પ્રયોગ આ પ્રમાણે કરી શકાય : કેવળજ્ઞાનશૂન્ય મનુષ્યો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ચક્ષુથી રહિત જ છે. કારણ કે તેઓ જ્ઞાનાવરણ વગેરે કર્મથી પીડિત છે. ઘટ, પટ વગેરે પદાર્થના સાક્ષાત્કારની અપેક્ષાએ મનુષ્યો આંખવાળા હોવા છતાં પણ અતીન્દ્રિય અર્થ સંબંધી સુસ્પષ્ટ બોધ ન હોવાની અપેક્ષાએ છદ્મસ્થ જીવો ચહ્યુથી રહિત જ છે. શંકા :- આગમથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થવાથી છદ્મસ્થ જીવો પણ તેનો વ્યવહાર કરતા દેખાય છે. તેથી છસ્થ જીવોને અંધ કહેવા તે વ્યાજબી નથી. સમાઘાન :- ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. કારણ કે જન્માંધને હાથના સ્પર્શથી વસ્તુનું જે જ્ઞાન થાય છે તેના જેવું શાસ્ત્ર દ્વારા અતીન્દ્રિય પદાર્થનું છદ્મસ્થ જીવોને જ્ઞાન થાય છે. છતાં પણ અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે શાસ્ત્ર અગ્રાહ્ય બનવાની આપત્તિને અવકાશ નથી. કેમ કે શાસથી કોઈ પણ સામાન્ય કે વિશેષ) પ્રકારે અતીન્દ્રિય અર્થનો નિશ્ચય થાય છે અને તથાવિધ શાસ્ત્રબોધ છઘસ્થ જીવોને અતીન્દ્રિય પદાર્થ સંબંધી વ્યવહાર માટે ઉપયોગી થાય જ છે. ચંદ્રગ્રહણ વગેરેની જેમ આ વાત સમજવી. જેમ શાસ્ત્રથી સર્વ વિશેષ ધર્મોનો નિશ્ચય ન થવા છતાં પણ કોઈક વિશેષ ધર્મથી ચંદ્રગ્રહણનો નિશ્ચય અને તે વ્યવહાર યથાર્થ રીતે થાય છે તેમ છાસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થના સર્વ વિશેષ ધર્મોનો નિશ્ચય ન થવા છતાં પાણ, શાસ્ત્ર દ્વારા તેના કોઈ વિશેષ ધર્મનો નિશ્ચય થવાથી, તેનો તે પ્રકારે તે છદ્મસ્થ જીવ વ્યવહાર કરી શકે છે. આ જ અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – જેમ સમ નિશ્ચય કરવાની અપેક્ષાએ વ્યક્તિ માટે ૩૫ તે વિષય નથી. તે જ રીતે સમગ નિશ્ચય કરવા માટે છઘસ્થ જીવ માટે પણ અતીન્દ્રિય પદાર્થ વાસ્તવમાં વિષય નથી. શાસ્ત્રથી જે બોધ થાય તે અંધ વ્યક્તિને હાથના સ્પર્શથી થતા બોધ જેવો છે. છતાં શાસ્ત્રથી જ કોઈક રીતે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય થાય છે, જેમ કે ચંદ્રગ્રહણનું તથાવિધ જ્ઞાન. --
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy