SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ आगमवाद-हेतुवादव्यवस्थोपदर्शनम् અધ્યાત્મોપનિષદ્ઘકરણ स्याद्वादकल्पलतायां → यद्यपि अतीन्द्रियार्थे पूर्वमागमस्य प्रमाणान्तरानधिगतवस्तुप्रतिपादकत्वेनाऽहेतुवादत्वं तथापि अग्रे तदुपजीव्यप्रमाणप्रवृत्तौ हेतुवादत्वेऽपि न व्यवस्थानुपपत्तिः, आद्यदशापेक्षयैव व्यवस्थाभिधानात् ← (-૨/૨૩ રૃ. ) | તેના → નો દેવાવવવવમ્મિ હેડો ગામે હૈં આમિયો | સો ससमयपन्नवगो सिद्धंतविराहओ अन्नो || - ( ३ / ४५ ) इति सम्मतितर्कवचनमपि व्याख्यातम् । न ह्येतत् आगमसिद्धान्तपरिकर्मितविशदबुद्ध्युपलब्धसद्युक्तिभिरागमवादविषयवैशद्यार्थमागमपुरस्सरं तन्निरूपणमपाकरोति । एवमेव यथेच्छं युक्त्यादिभिरतीन्द्रियार्थप्रतिपादनं नाभिमतम्, तथा सति ज्ञानगर्भितवैराग्यमपि प्रच्यवेत् । इदमेवाभिसन्धाय अध्यात्मसारे आज्ञयाऽऽगमिकार्थानां यौक्तिकानाञ्च युक्तितः । न स्थाने योजकत्वं ચેન્નતા જ્ઞાનાર્મતા | ← (૬/૩૮) ડ્યુńમ્ | उपपत्तिपदेन ध्यानयोगाभ्यासोऽपि ग्राह्यः, तस्यापि परिपूर्णाऽतीन्द्रियार्थोपलब्धिकारणत्वात्, तदुक्तं पतञ्जलिना →>>>> आगमेनानुमानेन ध्याना(योगा) भ्यासरसेन च। त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ — (योगदृष्टि स.१०१ योगबिंदु - ४१२ ) । तत्त्ववैशारदीकारवाचस्पतिमिश्रमतानुसारेण > આમવેન એમ ભિન્ન ભિન્ન વ્યવસ્થા અપેક્ષિત છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની શ્યાહ્ાદકલ્પલતા ટીકામાં ન્યાયવિશારદજીએ જણાવેલ છે કે —> જો કે આગમભિન્ન પ્રમાણના અવિષયભૂત એવા પદાર્થનું પ્રતિપાદન સૌ પ્રથમ આગમ દ્વારા જ શક્ય હોવાથી અતીન્દ્રિય વિષય હેતુવાદનો વિષય નથી. છતાં પણ ત્યાર બાદ આગમને અનુસરતા પ્રત્યક્ષ, અનુમાન, તર્ક વગેરે પ્રમાણની પ્રવૃત્તિ શક્ય હોવાથી અતીન્દ્રિય પદાર્થ હેતુવાદના ક્ષેત્રમાં આવી જાય છે. આવું હોવા છતાં પણ હેતુવાદ અને આગમવાદની શાસ્ત્રીય વ્યવસ્થાનો ભંગ થતો નથી. કારણ કે તે તે પદાર્થોના પ્રાથમિક બોધની અપેક્ષાએ જ તે વ્યવસ્થા જણાવેલ છે. ← આથી સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેદિવાકર સૂરિ મહારાજે જે જણાવેલ છે કે —> જે વ્યક્તિ હેતુવાદપક્ષમાં હેતુથી અને આગમિક પદાર્થોનું આગમથી પ્રરૂપણ કરે છે તે જ સ્વસમયની = જિનાગમની પ્રરૂપક છે. એ સિવાય અન્ય રીતે પ્રરૂપણા કરનાર વ્યક્તિઓ સિદ્ધાંતની વિરાધક છે. તેની પણ વ્યાખ્યા થઈ જાય છે. આગમ સિદ્ધાંતથી પરિકર્મિત થયેલ વિમલ બુદ્ધિ દ્વારા જણાયેલી યથાર્થ યુક્તિઓથી આગમવાદના વિષયની સ્પષ્ટતા માટે આગમને આગળ કરીને (તેવી યુક્તિઓ દ્વારા) અતીન્દ્રિય પદાર્થના નિરૂપણનો નિષેધ કરવો તે સિદ્ધસેનસૂરિ મહારાજને અભિમત નથી. ગમે તેમ સ્વચ્છંદ રીતે યુક્તિ વગેરે દ્વારા અતીન્દ્રિય પદાર્થની પ્રરૂપણા ન કરવી એ જ તેઓશ્રીને અભિમત છે. કારણ કે તેવું કરવામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નાશ પામે છે. આ જ વાતનું અનુસંધાન કરતા અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> આગમિક અર્થોનું આગમ દ્વારા અને યુક્તિગમ્ય અર્થોનું યુક્તિથી યથાવસ્થિત રીતે નિરૂપણ કરવામાં ન આવે તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન રહે. ← ક યોગાભ્યાસને અપનાવો ક ૩૮ ૩૫પત્તિ॰ । અતીન્દ્રિય પદાર્થના યથાર્થ નિર્ણયની સામગ્રીમાં પ્રત્યક્ષ, અનુમાન, યુક્તિ વગેરેનો સમાવેશ કરવા ગ્રંથકારશ્રીએ જે ‘ઉપપત્તિ’ શબ્દ પ્રયોજેલ છે તે શબ્દથી ધ્યાન-યોગાભ્યાસનું પણ ગ્રહણ સમજી લેવું. કારણ કે તે પણ પરિપૂર્ણ રીતે અતીન્દ્રિય પદાર્થની ઉપલબ્ધિની સામગ્રીમાં પ્રવિષ્ટ એક કારણ છે. શ્રીપતંજલિ મહર્ષિએ જણાવેલ છે કે —> આગમથી, અનુમાનથી અને ધ્યાનઅભ્યાસના રસથી પોતાની પ્રજ્ઞાને પરિકર્મિત કરતા પ્રાજ્ઞ પુરૂષો ઉત્તમ તત્ત્વને પામે છે. – યોગસૂત્રના વ્યાસભાષ્ય ઉપર તત્ત્વđશારદી ટીકા કરનાર વાચસ્પતિ મિશ્રના મત મુજબ ઉપરોક્ત પાતંજલશ્લોકમાં આગમ પદથી શ્રવણ, અનુમાન શબ્દથી મનન
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy