SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૫ ફe નાનાવિધીદ્વિસ્વરૂપતનમ્ प्रथमकुविकल्पात्मको भ्रमः कदाग्रहश्च निवर्तते सहजमलहास-मिथ्यात्वमोहक्षयोपशम-तथाभव्यत्वपरिपाकादिना सहजकुविकल्पपरित्यागपूर्वं भवभ्रमणश्रमापनोदाय निस्तरङ्ग-विशुद्धात्मद्रव्याभिमुख्यं प्रवर्तते तदा 'षड्जीવનિકારશ્રદ્ધા-નવતશ્રદ્ધા-પરિણામ*મોનીdશ્રદ્ધાન-નિત્યનિત્યસમિાથાનમા_સામાન્યવિરોषोभयात्मकवस्तुमात्राभ्युपगम-यथावस्थितनिक्षेपनयानुगृहीतसप्तभङ्ग्यात्मकप्रमाणस्वरूपविभज्यवादविद्योतितविमलविबोधः अध्यात्माधिकारी स्यात् । अध्यात्मप्राप्तये सहजकुविकल्पनिवृत्तिः प्राधान्येनाऽपेक्ष्यते, तत्सत्त्वे अध्यात्मस्थैर्याय आत्मविश्रान्तिसन्मुखता आभिसंस्कारिककुविकल्पविलयश्च मुख्यतयाऽऽवश्यकः । सानुबन्धाध्यात्मकृते चानेकान्तवादसापेक्षवाद-विभज्यवाद-दृष्टिवादाऽपरनामस्याद्वादसम्पादितविमलालोकोऽनिवार्यः । इत्थं यथाक्रममध्यात्माधिकारिणि हेतु-स्वरूपानुबन्धशुद्धिराविष्कृता । प्रथमभावेनाध्यात्माभ्युदयस्य सहजकुविकल्पविलयाधीनत्वादेव योगसारे → निःसङ्गो निर्ममः शान्तो निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद्भासते तदा ।। મનન વગેરેના પ્રભાવથી, દુર્નયથી ઉત્પન્ન થયેલ પ્રથમ આભિસંસ્કારિક કુવિકલ્પ સ્વરૂપ શ્રમ અને કદાગ્રહ દૂર થાય છે. તેમ જ સહજ મલનો હાસ, મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ, તથાભવ્યત્વનો પરિપાક વગેરે દ્વારા સહજ કુવિકલ્પના પરિત્યાગપૂર્વક ભવભ્રમણના થાકને દૂર કરવા માટે નિસ્તરંગ વિશુદ્ધ આત્મદ્રવ્યની અભિમુખતા પ્રવર્તે છે ત્યારે સ્વાદ્વાદથી પ્રાપ્ત વિમલ બોધવાળો જીવ અધ્યાત્મનો અધિકારી થાય છે. અલગ અલગ નયની તેમજ જીવની અલગ અલગ અવસ્થાઓની અપેક્ષાએ સ્યાદ્વાદના અનેક સ્વરૂપ છે. જેમ કે A વડજીવનિકાયની શ્રદ્ધા, B. નવતત્વની શ્રદ્ધા, ૮. પરિણામી, કર્મના કર્તા તેમ જ કર્મના ભોક્તા એવા જીવની શ્રદ્ધા, D. દરેક વસ્તુઓ નિત્યાનિત્ય, સત્ અસત, અભિલાખ-અનભિલાખ, સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે એવો સ્વીકાર E. યથાવસ્થિત નિક્ષેપાઓ અને નયોથી ગર્ભિત સભફી સ્વરૂપ પ્રમાણજ્ઞાન... આવા સ્યાદ્વાદના અનેક સ્વરૂપ છે. સ્યાદ્વાદના અનેક નામો પ્રચલિત છે. જેમ કે અનેકાંતવાદ, સાપેક્ષવાદ, વિભજ્યવાદ, દષ્ટિવાદ. (દરેક સમકિતી જીવમાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા અર્થાત્ દષ્ટિવાદનો = સ્વાદનો ક્ષયોપશમ(બોધ) હોય છે. દંડકટીકા વગેરેમાં આ પદાર્થ સ્પષ્ટ છે. તેથી વડજીવનિકાય શ્રદ્ધા કે નવતત્વની શ્રદ્ધા વગેરે સમકિતના સ્વરૂપમાં પણ સ્યાદ્વાદનો અનુવેધ અમુક ગ્રંથોમાં મળે છે.) 88 હેતુ-સ્વરૂપ-અનુબંધ શુદ્ધિ ફe ગથ્થા. | અધ્યાત્મની પ્રાપ્તિ માટે મુખ્યતયા સહજ કુવિકલ્પની નિવૃત્તિ અપેક્ષિત છે. સહજ કુવિકલ્પની નિવૃત્તિ થાય ત્યારે અધ્યાત્મની સ્થિરતા માટે આભિસંસ્કારિક કુવિકલ્પની નિવૃત્તિ અને આત્મવિશ્રાંતિની સન્મુખતા આવશ્યક છે. તથા અધ્યાત્મને સાનુબંધ બનાવવા માટે સ્યાદ્વાદથી ઉપલબ્ધ સ્પષ્ટ પ્રકાશ જરૂરી છે. આ રીતે અધ્યાત્મના અધિકારીમાં સહજ કુવિકલ્પની નિવૃત્તિ દ્વારા હેતુશુદ્ધિ, આત્મસ્વરૂપની સન્મુખતા દ્વારા સ્વરૂપ શુદ્ધિ અને સ્યાદ્વાદના સ્પષ્ટ સૂક્ષ્મ પ્રકાશ દ્વારા અનુબંધ શુદ્ધિ જણાવાયેલ છે. સૌ પ્રથમ અધ્યાત્મનો ઉદય એ સહજ કવિકલ્પની નિવૃત્તિને આધીન છે. માટે જ યોગસા૨ ગ્રંથમાં -> જ્યારે યોગી સંગરહિત, મમતારહિત, ગારહિત, શાંત તેમજ સંયમમાં રક્ત બને છે ત્યારે આંતરિક તત્વ = વિશુદ્ધ આત્મરત્ન ફરાયમાન થાય છે. <– આવું જણાવેલ છે. આત્મસન્મુખતાથી પ્રાપ્ત થયેલ અધ્યાત્મની સ્થિરતા માટે આભિસંસ્કારિક કવિકલ્પનો અભાવ જરૂરી છે. - આ વાત તો સિદ્ધર્ષિગણી વગેરેના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ છે. તથા અધ્યાત્મના પ્રવાહને નિરંતર આગળ વધારનાર એવા વિશુદ્ધ વિજ્ઞાનને અનેકાંતવાદ પ્રવાહિત કરે છે. આ વાત આગમમાં પ્રસિદ્ધ જ છે. ખેતરમાં પાણી પહોંચાડતી જળપૂર્ણ નીક = અધ્યાત્મ, નીકમાં પાણી પુરું પાડનાર હવાડો = વિશુદ્ધ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy