SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ક8 મસાનુકાનાત્મનાધ્યાત્મ મ્યુપામ: 8 અધ્યાત્મોપનિષપ્રકરણ समभिरूढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते (स्या.मञ्जरी. पृ.३८१) । तदुक्तं विशेषावश्यकमहाभाष्ये - 'जं जं सण्णं भासई तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरत्थविमुहो तओ तओ समभिरूढो त्ति ॥२२३६।।' इति । तदुक्तं नयरहस्येऽपि → असङ्क्रमगवेषणपरोऽध्यवसायविशेषः समभिरूढः <- (पृ.१७५) । संज्ञान्तरसङ्क्रमणे चाऽवस्तु एव । तदुक्तं आवश्यकनियुक्तौ → वत्थूओ संकरणं ફો વત્યુ ન સમિઢ –(_) | ‘સત્સુ અર્થધ્વસંમ: સમઢ' (/૩૯) તિ તવાર્થभाष्यम् । तत्त्वञ्च संज्ञाभेदनियतार्थभेदाभ्युपगन्तृत्वमिति न नैगमादिष्वतिव्याप्तिः । समभिरूढनयमतेन प्रकृतेऽध्यात्म-भावना-ध्यानादिशब्दभेदेऽर्थभेदाङ्गीकारेऽपि शुद्धात्मानमधिकृत्याऽनुभूतपश्चाचारसौन्दर्ये योगिपुरुषे तादृशपञ्चाचारसौन्दर्यानुभवशक्तिसद्भावं यावत् स्वाध्याय-शासनप्रभावना-भिक्षाटन-विहारादिकाले इव निद्राद्यवस्थायामपि असङ्गानुष्ठानाद्यात्मना अध्यात्माभ्युपगमोऽविरुद्ध एव । अत एव देशोनपूर्वकोटिसंवत्सरं यावत् मुनीनां षष्ठ-सप्तमगुणस्थानवर्तित्वं सङ्गच्छते इति भावनीयं तत्त्वमेतदागमदत्तदृष्टिभिः । एवम्भूतनयमतप्रकाशनं तु प्रागेवाकारि । ऋजुसूत्रनयैवम्भूतनयसम्मताध्यात्मप्रकाशनेन शब्दसमभिरूढनयसम्मताध्यात्मस्वरूपस्य सुज्ञेयत्वान्न तन्मतप्रकाशनं ग्रन्थकृताऽकारि। अस्य च ग्रन्थस्याऽध्यात्मगोचरोपनिषत्प्रतिपादकत्वात् उपचारबहुलઅને કુંભ શબ્દનો વાર્થ એક છે - તેમ ન સ્વીકારે. કારણ કે પર્યાયવાચી શબ્દોના પણ પ્રવૃત્તિનિમિત્ત અલગ અલગ હોય છે. તેથી અન્ય સંજ્ઞા પ્રત્યે નિરપેક્ષ થવામાં તત્પર એવો સમભિરૂઢ નય જાણવો. એટલે વિદ્યમાન એવા અર્થમાં પણ શબ્દાન્તરનો સંક્રમ માનવ તેને ઈષ્ટ નથી. જો કે નૈગમ વગેરે નય પણ જડ, ચેતન વગેરે શબ્દના ભેદથી અર્થભેદ માને જ છે પરંતુ સમભિરૂઢ નય તો શબ્દભેદે નિયમા અર્થભેદ માને છે. તેથી જીવ, આત્મા, પ્રાણી વગેરે શબ્દના અર્થ એક જ છે એમ નૈગમ આદિ પાંચે ય નય માનશે, પરંતુ સમભિરૂઢ નય તો તે દરેક શબ્દના પણ અલગ અલગ જ અર્થ સ્વીકારશે. આવું સ્પષ્ટીકરણ સ્યાદ્વાદમંજરી, વિશેષાવશ્યક ભાષ્ય, નયરહસ્ય, આવશ્યક નિર્યુક્તિ અને તત્વાર્થભાષ્ય વગેરે ગ્રંથના અવલોકનથી ફલિત થાય છે. | | સમભિરૂઢ નયથી અધ્યાત્મનું દર્શન પ્રસ્તૃતમાં સમભિરૂઢ નયના મતે અધ્યાત્મ, ભાવના, ધ્યાન આદિ શબ્દના ભેદથી અર્થનો ભેદ રહેલો છે. છતાં પણ જે યોગી પુરૂષે શુદ્ધ આત્મદશાને કેન્દ્રમાં રાખીને પંચાચાર સૌંદર્યને યથાર્થ અનુભવ કરેલો છે તે યોગી તેવા પ્રકારની ક્ષમતા જ્યાં સુધી ન ગુમાવે ત્યાં સુધી સ્વાધ્યાય, શાસનપ્રભાવના, ભિક્ષાટન, વિહાર વગેરે કાળની જેમ નિદ્રા વગેરે અવસ્થામાં પણ તે યોગીમાં અસંગ અનુષ્ઠાન સ્વરૂપે અધ્યાત્મનો સ્વીકાર કરવામાં કોઈ દોષ સમભિરૂઢ મતે નથી. માટે જ દેશોન પૂર્વકોડ (એક પૂર્વ = ૭૦૫૬૦ અબજ વર્ષ) વર્ષ સુધી છદ્દે - સાતમે ગુણઠાણે મહાત્માઓ રહે છે એ હકીકત સંગત થઈ શકે છે. એમ આગમમાં દષ્ટિ રાખીને આ તત્ત્વની ભાવના કરવી. એવંભૂત નયના મતને તો પૂર્વે (પૃ.૧૧) જ બતાવી ગયેલ છે. *ગુ. | જો કે મૂળ ગ્રંથમાં ઉપાધ્યાયજી મહારાજાએ વ્યવહાર નય, જુસૂત્ર નય અને એવંભૂત નથી અધ્યાત્મનું પ્રકાશન કરેલ છે. તેના દ્વારા શબ્દ નય અને સમભિરૂઢનયને સંમત અધ્યાત્મનું સ્વરૂપ જાણવું સરળ હોવાથી શબ્દ નય અને સમભિરૂઢ નયનું અધ્યાત્મસંબંધી નિરૂપણ ગ્રંથકારશ્રીએ કર્યું નથી તેમ જણાય છે. તેમ જ પ્રસ્તુત ગ્રંથ અધ્યાત્મ સંબંધી રહસ્યાત્મક સારભૂત અર્કનો પ્રતિપાદક હોવાથી નૈગમ નય અને સંગ્રહ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy