________________
रूढाध्यात्मविचारः
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
रिणति-सद्गुण-तदनुबन्धाद्यनुपसर्जनभावेन शास्त्रेदम्पर्यार्थद्योतकस्य मतमनुसृत्योक्तमिति ध्येयम् ॥१/२॥
૧૦
अध्यात्मशब्दस्य रूढ्यर्थमावेदयति - रूढ्यर्थेति ।
रूढ्यर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्मं निर्मलं बाह्यव्यवहारोपबृंहितम् ॥३॥
रूढ्यर्थनिपुणाः
व्युत्पत्तिराहित्य-प्रकृतिप्रत्ययसम्बन्धपराङ्मुखत्व-लोकप्रसिद्धत्वादिरूपरूढ्यर्थ
कुशलाः । अत्र प्रसङ्गात् पदप्रकारा प्रदर्श्यन्ते । तथाहि पदं चतुर्विधम् (१) यौगिकम्, (२) रूढम् (૩) યોગદમ્, (૪) યૌનિđર્ચે । યત્રાવવવાર્થ વ મુખ્યતે તત્ યૌનિર્જ યથા પાવળાવિતમ્ । યત્રાવયवशक्तिनैरपेक्ष्येण समुदायशक्तिमात्रेणार्थो बुध्यते तत् रूढं यथा आखण्डलादिपदम् । यत्र तु समुदायशक्तिविषयेऽवयवार्थान्वयोऽप्यस्ति तत् योगरूढं यथा पङ्कजादिपदम् । यत्रावयवार्थ-रूढ्यर्थयोः स्वातन्त्र्येण बोधस्तत् यौगिकरूढं, यथा उद्भिदादिपदम् । तत्रोद्भेदनकर्ता वृक्षादिः बुध्यते यागविशेषोऽपीत्यन्यत्र विस्तरः । तुः पूर्वोक्तापेक्षया विशेषद्योतनार्थः । तमेवाह बाह्यव्यवहारोपबृंहितं सद्धर्माचारपरिपुष्टं मैत्र्यादिवासितं = मैत्री-करुणा-प्रमोद-माध्यस्थ्यभावनाभावितं निर्मलं चित्तं अध्यात्मं आहुः । नानाशास्त्रसन्दर्भगर्भं मैत्र्याઅભિલાપ્યત્વ-અનભિલાપ્યત્વસ્વરૂપ, યોગાર્થ વગેરેની મુખ્યતા રાખીને પદાર્થની વિશદ તાત્ત્વિક છણાવટ કરનાર નય વસ્તુલક્ષી શુદ્ધ નિશ્ચયનય કહેવાય છે. આ વાત વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. (૧/૨)
અધ્યાત્મ શબ્દના રૂઢ અર્થને ગ્રંથકારથી જણાવે છે —>
શ્લોકાર્થ :- રૂઢિ અર્થમાં નિપુણ પુરૂષો કહે છે કે બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલું અને મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું નિર્મળ ચિત્ત એ અધ્યાત્મ છે. (૧/૩)
શબ્દના ચાર પ્રકાર
=
=
ટીકાર્ય :- વ્યુત્પત્તિશૂન્ય, શબ્દની પ્રકૃતિ (= ધાતુ) અને પ્રત્યયના સંબંધથી નિરપેક્ષ, લોકપ્રસિદ્ધ એવા રૂઢ અર્થમાં નિપુણ વિદ્વાનો અધ્યાત્મની જે વ્યાખ્યા કરે છે તે હવે પ્રસ્તુત થાય છે. પરંતુ તે પહેલાં પ્રાસંગિક રૂપે શબ્દના ચાર પ્રકારોને જાણી લઈએ.
(૧) યૌગિક પદ :- જે શબ્દનો અવયવાર્થ પ્રકૃતિ-પ્રત્યયના સંબંધથી લભ્ય અર્થ એ જ પદાર્થરૂપે જણાય તે યૌગિક શબ્દ. દા.ત. ‘પાચક' (= રસોઈયો) શબ્દ. (૨) રૂઢ પદ :- જે શબ્દની અવયવશક્તિથી નિરપેક્ષ થઈ અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયસંબંધથી લભ્ય અર્થની ઉપેક્ષા કરી સમુદાયશક્તિથી જ લોકપ્રસિદ્ધિ, શબ્દકોષ વગેરે દ્વારા લભ્ય અર્થનો પદાર્થરૂપે બોધ થાય તે રૂઢ પદ. દા.ત. ‘ઞવંડ’ (= ઈન્દ્ર). (૩) યોગરૂઢ પદ :- જે શબ્દની સમુદાયશક્તિથી ઉપસ્થિત થયેલ અર્થમાં અવયવાર્ધનો અન્વય થાય તે યોગરૂઢ પદ જાણવું. દા.ત. પંકજ (= કમળ). (૪) યૌગિકરૂઢ :- જે શબ્દના અવયવાર્થ અને રૂઢ અર્થ બન્નેનું સ્વતંત્ર રીતે ભાન થાય તે યૌગિકરૂઢ પદ કહેવાય. દા.ત. ઉદ્ભિ (યૌગિક અર્થ વૃક્ષ વગેરે અને રૂઢ અર્થ એક પ્રકારનો યજ્ઞ.) આ વાતનો વિસ્તાર અન્ય ગ્રન્થમાં જાણવો. મૂળ ગાથામાં રહેલ ‘તુ’ શબ્દ પૂર્વે જણાવેલ અર્થની અપેક્ષાએ વિશેષ અર્થને જણાવવા પ્રયોજાયેલ છે. તે આ રીતે.
અધ્યાત્મનો રૂઢ અર્થ
=
સદ્ધર્મના આચારથી બળવાન બનેલું તથા મૈત્રી, કરૂણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવનાથી ભાવિત થયેલું એવું નિર્મળ ચિત્ત તે અધ્યાત્મ. – આ અધ્યાત્મ શબ્દનો રૂઢ અર્થ થયો. (૧) મૈત્રી એટલે બીજાના હિતની