________________
૯૪
ફીટ સુનયવિવારસાને વતુર્વરૂપનિક ઉge અધ્યાત્મોપનિષત્પકરણ च वरतुस्वरूपविश्रान्तिर्दुर्लभेति द्विपक्षी राक्षसी न परिहार्येत्याशङ्कायामाह - ‘अनेकान्त' इति ।
अनेकान्तेऽप्यनेकान्तादनिष्ठेवमपाकृता ।
नयसूक्ष्मेक्षिकाप्रान्ते विश्रान्तेः सुलभत्वतः ॥४२॥ एवं = अभिमतसमुचितांशावलम्बनप्रयुक्तार्थनिर्णयस्य सद्व्यवहारकारितया अनेकान्तेऽपि अभ्युपगम्यमानात् अनेकान्तात् अनिष्ठा = वस्तुस्वरूपाऽविश्रान्तिः अपाकृता = निराकृता, अनेकान्तस्य सम्यगेकान्ताविनामावित्वात् । तदुक्तं सम्मतितर्कटीकायां -> अनेकान्तस्यापि स्यात्कारलांछनैकान्तगर्भस्यानेकाસ્તવમાત્વીતુ <– (Iષ્ટ્ર-૨-૧. -પૃ. ૬૨) | સમન્તમદ્રાચાર્યેળાપ સ્વયભૂસ્તોત્રે “મનેકાન્તऽप्यनेकान्तः प्रमाण-नयसाधनः । अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितान्नयात्' ।। (बृहत्स्वयं. स्तो. १०३) इत्युक्तम् । कार्तिकेयानुप्रेक्षायामपि -> जं वत्थु अणेयंतं, एयंतं तं पि होदि सविवेक्खं । सुयणाणेण णरहि य निरवेक्खं दीसदे णेव ।।२६१।। <- इत्युक्तम् । ततश्च प्रतिनियतवस्तुस्वरूपनिर्णयकृते सुनयमीमांसा आरभ्या, नयसूक्ष्मेक्षिकाप्रान्ते = सुनयसम्बन्धिसूक्ष्मविचारविमर्शपर्यवसाने विश्रान्तेः = असाधारणा
અહીં પ્રશ્ન એ થાય છે કે “જૈન લોકો અનેકાન્તવાદમાં એકાન્તવાદ સ્વીકારે છે કે નહિ? જો અનેકાન્તવાદમાં એકાન્તવાદનો સ્વીકાર કરવામાં આવે તો જૈનોને એકાન્તવાદમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે, અને જો અનેકાન્તવાદમાં એકાન્તવાદ સ્વીકારવામાં ન આવે તો વસ્તસ્વરૂપની વિશ્રાંતિ=નિર્ણય દુર્લભ બનશે. આ રીતે ઉભયપક્ષી રાક્ષસી અનેકાન્તવાદનો પીછો છોડતી નથી.'- આનો જવાબ આપતા ગ્રંથકારથી કહે છે કે -
શ્લોકાર્શ :- આ રીતે અનેકાન્તમાં પણ અનેકાન્ત હોવાથી અનિષ્ઠા = અનિર્ણય દૂર થાય છે. કારણ કે નયની સૂક્ષ્મ વિચારણાઓને છેડે વિશ્રાન્તિ = નિર્ણય સુલભ છે. (૧/૪૨)
Xx અનેકાન્તમાં પણ અનેકાને ૪ ટીકાર્ય :- અભિપ્રેત, યોગ્ય એવા વસ્તુઅંશના અવલંબનથી થયેલ નિર્ણય વ્યવહાર કરાવનાર હોવાથી અનેકાન્તમાં પણ સ્વીકારાતા અનેકાન્તને આવીને વસ્તુસ્વરૂપની અવિશ્રાંતિ = અનિર્ણય નિરાકૃત થઈ જાય છે. આનું કારણ એ છે કે અનેકાન્ત સ્વયં સમ્યગ એકાન્તને વ્યાપીને રહેલો છે. સંમતિતી ગ્રંથની ટીકામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજાએ જણાવેલ છે કે – “સા' શબ્દથી યુક્ત એવા એકાંતથી ગર્ભિત એવા અનેકાન્ત પણ અનેકાન્ત સ્વભાવવાળો છે. <-સમcભદ્ર આચાર્ય પણ સ્વયંભૂસ્તોત્રમાં જણાવે છે કે -> અનેકાન્ત પણ પ્રમાણ અને નય દ્વારા સિદ્ધ થનાર અનેકાન્ત છે, હે વીતરાગ ! તમારો અનેકાન્ત પ્રમાણની અપેક્ષાએ છે અને અર્પિત = વિવક્ષિત એવા નયની અપેક્ષાએ એકાન્ત સ્વરૂપ છે. --કાર્તિકેયઅનપેક્ષામાં પણ જણાવેલ છે કે – જે વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે તે પાગ સાપેક્ષ રીતે એકાંત સ્વરૂપ છે. શ્રુતજ્ઞાન = પ્રમાણને સાપેક્ષા વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે; પરંતુ નિરપેક્ષ તો કોઈ પણ વસ્તુ દેખાતી જ નથી. – તેથી વસ્તુના પ્રતિનિયત સ્વરૂપના નિર્ણય માટે સુનયની મીમાંસા શરૂ કરવી જોઈએ. સુનયસંબંધી સૂક્ષ્મ વિચાર વિમર્શને છેડે અસાધારણ આકારરૂપે વિવક્ષિત વસ્તુના સ્વરૂપનો ચરમ નિર્ણય સુલભ છે. તેથી ‘વસ્તુસ્વરૂપનો ચરમ નિર્ણય નહીં થાય” - એવો જે આક્ષેપ પૂર્વે કરેલો તેનું નિરાકરણ થઈ જાય છે. સમ્મતિતર્ક ગ્રન્થમાં જણાવેલ છે કે – ભજના(અનેકાન્ત)માં પણ ભજના સમજવી. જેમ સર્વ દ્રવ્યોમાં ભજના પ્રવર્તે છે તેમ ભજનાનિયમ = અનેકાન્તમાં એકાંત પણ આગમને વિરોધ ન આવે તેમ સંભવે. --અનેકાના વ્યવસ્થા પ્રકરણમાં પણ પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે --> અનેકાન્ત પણ અનેકાન્તસ્વરૂપ છે. - એવું અમને ઈષ્ટ છે. માટે નયની અપેક્ષાએ એકાન્ત અને માળની અપેક્ષાએ અનેકાન્ત - આ રીતે અનેકાન્ત જગાવવો. તે આ રીતે નિયત્વ-અનિત્યત્વે આદિ