SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ઉ સુની વાવિવક્ષિતપવાથsપ્રતિત્વિમ્ 8 અધ્યાત્મોપનિષત્રકરણ द्वयोरेकत्वबुद्ध्यापि, यथा द्वित्वं न गच्छति । નશાન્તધિયાબેવમેનેન્તિો ન છતિ પુરા यथा द्वयोः वस्तुनोः 'अयमेकः अयश्चैकः' इत्येवं एकत्वबुद्ध्याऽपि द्वित्वं = अपेक्षाबुद्ध्या जनिता व्यङ्ग्या वा द्वित्वसङ्ख्या न = नैव गच्छति = निवर्तते किन्तु तिष्ठत्येव, तादृशैकत्वबुद्ध्याः तदविरोधित्वात् । एवं = एतत्प्रकारेणैव अनन्तधर्मात्मके वस्तुनि नयैकान्तधियाऽपि = एकान्तगोचरसुनयमत्याऽपि प्रमाणसम्पादितः सुनिश्चितः अनेकान्तः = निमित्तभेदसापेक्षानेकधर्मात्मकतालक्षणः स्याद्वादः न गच्छति = नैवापैति, आपेक्षिकैकान्तगोचरनयधियः सुनिश्चितानेकधर्मापेक्षया लब्धात्मलाभं अनेकधर्मात्मकतालक्षणमनेकान्तं प्रत्यविरोधित्वात् । न ह्येकत्रापेक्षाभेदमृतेऽसमाविशतोरपेक्षाभेदावगाहिधीसत्त्वेऽसमावेशः सम्मतःशिष्टानामिति एकनयविषयत्वस्यैकत्र धर्मिणि सत्त्वेऽपि तदैव नयान्तराभिमतविषयस्य तत्र सत्त्वमबाधितमिति कृत्वा सुनयेन कदापि नयान्तरविषयप्रतिक्षेपो न क्रियते। इदमेवाभिसन्धाय सिद्धिविनिश्चये -> द्रव्यार्थिकस्य पर्यायाः सन्त्येवात्राविवक्षिताः । पर्यायार्थिकस्यापि हि सद् द्रव्यं परमार्थतः ।। ८– (१०/५) इत्युक्तमिति ध्येयम् ननु नयैकान्तधियाऽनेकान्ताऽविगमाऽभ्युपगमे वस्तुनि नयैकान्तः प्रमाणमुतस्विन्न ? इत्याशङ्कायामाह શ્લોકાર્થ :- જેમ બે વસ્તુમાં એકત્વબુદ્ધિ દ્વારા પણ ધિત્વ સંખ્યા દૂર થતી નથી તેમ નયની એકાંતબુદ્ધિ દ્વારા પણ વસ્તુને અનેકાંત દૂર થતો નથી. (૧/૩૨) છે અનેકાંતના અવિરોધી એકાંતને ઓળખીએ : ટીકાર્ય - જે બે વસ્તુમાં “આ એક અને આ એક' આ પ્રમાણે એકત્વબુદ્ધિ દ્વારા પણ અપેક્ષાબુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી કે અભિવ્યક્ત થયેલી હિન્દુ સંખ્યા નાશ પામતી નથી, પરંતુ રહે જ છે, કારણ કે તેવી એકત્વબુદ્ધિ હિન્દુ સંખ્યાની વિરોધી નથી. આ જ રીતે અનંતધર્માત્મક વસ્તુમાં એકાંતવિષયક સુનય બુદ્ધિથી પણ પ્રમાણસંપાદિત સુનિશ્ચિત નિમિત્તભેદને સાપેક્ષ અનેકધર્માત્મકતા સ્વરૂપ સ્વાદ્વાદ દૂર થતો નથી, કારણ કે સુનિશ્ચિત એવી અનેક અપેક્ષા દ્વારા પ્રતિષ્ઠિત થનાર અનેક ધર્માત્મકતા સ્વરૂપ અનેકાંત પ્રત્યે અપેક્ષિત એકાંતવિષયક નાયબુદ્ધિ વિરોધી નથી. એક ધર્મીમાં અપેક્ષાભેદ વિના સમાવેશ નહિ પામતા બે ધર્મોનો, અપેક્ષાભેદ અવગાહી બુદ્ધિ હોય ત્યારે, એક ધર્મમાં સમાવેશ ન જ થાય- એવું શિષ્ટ પુરૂષોને સંમત નથી. પરંતુ સમાવેશ માન્ય જ છે. એક ધર્મમાં એક નયનો વિષય રહેવા છતાં પણ તે જ સમયે અન્ય નયનો વિષય ત્યાં અબાધિત રીતે રહેલો છે. માટે જ અન્ય નયના વિષયનો અપલાપ સુનય કદાપિ કરતો નથી. આ વાતને ધ્યાનમાં રાખીને જ સિદ્ધિવિનિશ્વય ગ્રંથમાં જણાવ્યું છે કે – દ્રવ્યાર્થિક નયના મતે ધર્મોમાં અવિવક્ષિત એવા પર્યાયો રહેલા જ છે તેમ જ પર્યાયાર્થિક નયના મતે પણ પરમાર્થથી અવિવક્ષિત દ્રવ્ય વાસ્તવિક જ છે. – આ વાત ધ્યાનમાં રાખવી. (૧/૩૨) નયની એકાંતબુદ્ધિ દ્વારા પણ વસ્તુમાં અનેકાન્ત દૂર થતો નથી. - આવું સ્વીકારવામાં આવે તો વસ્તુમાં નયએકાંતની બુદ્ધિ પ્રમાણ છે કે નહિ ?' આવી શંકાનું નિવારણ કરવા માટે ગ્રંથકારથી ૩૩મા શ્લોકમાં જણાવે છે કે –
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy