SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ % યજ્ઞ મનઃશુદ્ધ થસન્મવ: 8 અધ્યાત્મોપનિષત્પકરણ स्वर्गप्राप्तिसम्भवेऽपि एवं दम-दया-पवित्रसुवर्णादिप्रदानमात्रेण च पुण्योपार्जनसम्भवेऽपि तत्सर्वं परित्यज्य कृपणपशुगणमारणोद्यमो वैदिकानां केवलं निपुणत्वमेव व्यनक्ति । वेदोक्तविधिपालनरूपः परपरिकल्पितः शुभभावस्तु निरुक्तक्लिष्टपरिणामेन दूरोत्सारित एव । ततो यज्ञादिना स्वर्गादिलाभोऽपि निराकृतो मन्तव्यः, अत्यन्तदुष्टकारणप्रभवस्य सुगत्यादिलक्षणसत्कार्याहेतुत्वात् ॥१/२५॥ . वेदविहितत्वहेतुना कर्तव्यता-निर्दोषताङ्गीकारेऽन्यत्रातिप्रसङ्गमापादयति - 'वेदेति । वेदोक्तत्वान्मनःशुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः ।। ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥२६॥ 'अहरहःजुहुयात्' इत्यादिरूपेण वेदोक्तत्वात् = वेदविहितत्वात् मनःशुद्ध्या = चेतोविशुद्ध्या क्रियमाणः यज्ञादिरूपः कर्मयज्ञोऽपि ब्रह्मयज्ञ एव इति = एवंप्रकारेण इच्छन्तः योगिनः ‘श्येनेनाभिचरन् यजेत्' इत्यनेन विहितं श्येनयागं शत्रुवधानुकूल-पापव्यापाररूपाभिचारफलं नरकादिदुर्गतिप्रापकं किं त्यजन्ति, वेदोक्तत्वस्य तत्रापि सत्त्वात् 'वेदविहितमहं कुर्वे' इति मनःशुद्धिस्तु श्येनयागेऽपि सम्भवत्येव । एतेन -> વિધ:(ક્રર્મવિધા:) ઇવાન્તઃ શરણાદ્ધિદ્વારા તછેષતાં (=વેદ્દાન્તવિધરોપતાં) મનન્ત – (જો.૪ पृ. ८१) इति सिद्धान्तबिन्दुकृतो वेदान्तिनो मधुसूदनस्य वचनं निरस्तम्, तत्त्वतः कर्मविधेरन्तःकरणપાલન દ્વારા દેવલોકની પ્રાપ્તિ સંભવિત છે, તેમ જ ઈન્દ્રિયદમન, દયા, પવિત્ર સુવર્ણ વગેરેનું દાન કરવા માત્રથી પણ વૈદિક મત અનુસારે પુણ્યોપાર્જન સંભવે છે. છતાં પણ એ બધા ઉપાયોને છોડી, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિના ઉદ્દેશથી બિચારા પશુઓના સમૂહને મારવાનો પ્રયાસ કરવો તે ખરેખર વૈદિક લોકોની કેવલ નિણતાને જ સૂચવે છે. વેદોકત વિધિના પાલન સ્વરૂપ શુભ ભાવને યાલિકોએ યજ્ઞીય હિંસામાં માનેલો છે. પરંતુ ઉપરોક્ત ક્લિટ પરિણામથી તે શુભ ભાવ પણ દૂર જ થઈ જાય છે. માટે યજ્ઞ દ્વારા સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી તેવું માનવું. કારણ કે સદ્ગતિ પ્રાપ્તિ સ્વરૂપ સત ફળ પ્રત્યે અત્યંત દુષ્ટ હિંસાપ્રચુર યજ્ઞ કારણ બની ન શકે. (૧/૫) વેદવિહિત હોવાના કારણે યજ્ઞસ્થલીય હિંસા એ કર્તવ્ય બને, નિર્દોષ બને- તેવું સ્વીકારતા વૈદિક વિદ્વાનોને અન્ય સ્થળે આપત્તિ આપતા ગ્રંથકારથી જણાવે છે કે -> શ્લોકાર્થ - વેદવિહિત હોવાથી ચિત્તશુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ બને છે.- આ પ્રમાણે ઈચ્છતા યોગીઓ યેન યજ્ઞને કેમ છોડી દે છે ? (૧/૨૬) - શ્યનચાગ અને અગ્નિહોત્ર સદોષ ટીકાર્ય - ‘પ્રતિદિન યજ્ઞ કરવો જોઈએ,' ઈત્યાદિરૂપે યજ્ઞ એ વેદવિહિત છે. “વેદવિહિત હોવાના કારણે હું યજ્ઞ કરું છું.' - આવા પ્રકારની ચિત્તવિશુદ્ધિથી થતો યજ્ઞ એ કર્મયજ્ઞ હોવા છતાં પણ બ્રહ્મયજ્ઞ જ છે. - આવું સ્વીકારતા યોગીઓ યેન યજ્ઞને શા માટે છોડે છે ? કારણ કે વેદવિહિતત્વ તો નયજ્ઞમાં પણ રહેલ હોવાથી વેદવિહિત યજ્ઞ હું કરું છું.' આવા પ્રકારની મનઃશુદ્ધિ નયજ્ઞમાં પણ સંભવી જ શકે છે. આમ હોવાથી – > કર્મવિધિ = ક્રિયાકાંડના પ્રતિપાદક વેદવચનો જ અંતઃકરણ શુદ્ધિ દ્વારા વેદાન્તવિધિવાયોનું અંગ બને છે. – આવું સિદ્ધાન્તબિંદુ ગ્રંથના રચયિતા વેદાન્તી મધુસૂદન સરસ્વતીએ જે જાગાવેલ છે તે નિરસ્ત થઈ જાય છે. કારણ કે વાસ્તવમાં હિંસાપ્રચુર ક્રિયાકાંડને બતાવનાર વેદવચનો દ્વારા મનઃશુદ્ધિ અસંભવિત છે. બાકી તો નયજ્ઞ અને અન્ય યજ્ઞમાં મનશુદ્ધિ સમાન હોવાથી આ બન્ને યજ્ઞમાં સમાન પ્રવૃત્તિ આવશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે નયજ્ઞનું ફળ અભિચાર છે. શત્રુધને અનુકૂળ પાપવ્યાપાર એ અભિચાર પદાર્થ છે. માટે
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy