________________
૩૨ રામો
૩૩ ચરબરિનામો
३४ संघोवरि बहुमाणो
34 पुत्थयहणं
39 पभावणा तित्थे
सड्डाण किच्चमेअं
निच्चं सुगुरूवएसेणं
=
ઈન્દ્રિયો ઉપર કાબુ (ઈન્દ્રિયોનું દમન) રાખવો. ચારિત્રનો પરિણામ (ચારિત્ર લેવાની ઈચ્છા)કેળવવો. = શ્રીસંઘ ઉપર બહુમાન ધરવું
=
પુસ્તકો (જિનાગમ) લખવાં-લખાવવાં.
= શાસનની પ્રભાવના પ્રવર્તાવવી. શ્રાવકોના આ (છત્રીશ) કર્તવ્યો છે; જે હંમેશા સદ્ગુરુના ઉપદેશથી કરવાં.
=
શ્રાવકનાં ૩૬ કર્તવ્યોની સજ્ઝાય
(રાગ : પ્રભાતી, વૈષ્ણવજન તો... વગેરે શાસ્ત્રીય) જૈન શ્રાવક તો તેને રે કહીએ, જે જિન આણા માને રે. મિથ્યા-મત-મમતાને ત્યાગે, સમકિત શુદ્ધ પ્રમાણે રે..૧
પ્રતિદિન ષટ્ આવશ્યક ૪-કરતો, પર્વે પોષધ ધરતો રે, દાન, શીઅલ તપ ભાવનેષ વરતો, સ્વાધ્યાયનેપ સુમરતો રે....૨
મહામંત્ર નવકારને ગણતો, પર-ઉપકારમાં ૧૭૨મતો રે, જીવ-અજીવની જયણા કરતો, જિન ૯પૂજીને સ્તવતો રે....૩
૨૩
ગુરુજનની સ્તવના કરે ભાવે, વળી સાધર્મિક-વત્સલ રે, વ્યવહારની શુદ્ધિ અતિ સુંદર, ૨૪૨થ-તીર્થ-જત્તા-કુશળ૫ રે....૪
શ્રી ઉપશમ-વિવેકને સંવર, ગુણ-સમુદાય મનગમતો રે, ભાષાસમિતિ છજ્જીવકરુણા ધાર્મિકજન” સંગ રહેતો રે....પ પંચેન્દ્રિય નિજ અશ્વને દમતો, સંયમ લેવા થનગનતો રે, સંઘ ઉપર ૩૪બહુમાનને ધરતો, પ્રવચન-શ્રુત લેખંતો રે....૩ ભવજલ તારક જંગમ-સ્થાવર, તીર્થની ઉન્નતિ કરતો રે, સદ્ગુરુદેવ તણા ઉપદેશે, ઉજવી ‘શ્રાવક' બનતો રે....૭
રામચંદ્ર-ગુણ-કીર્તિયશસૂરિ, સદ્ગુરુ શ્રવણે સુણતો રે, શ્રાવકનાં કર્તવ્યો છત્રીશ, રત્નયશમુનિ'
ભણતો રે.....
56