________________
1િ ના
જૈનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત દેશનાદાતા,
તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
દીક્ષાશતાબ્દી વર્ષમાં તેઓશ્રીમા દીક્ષા-યુગ-પ્રવર્તનાદિ ગુણોની અનુમોદનાર્થે પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃતગ્રંથમાળાના ક્રમાંક-૩૦ અને શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના પુષ્પ-૨૭ રૂપે
પૂર્વાચાર્યવિરચિત મનહ જિણાણ આણ” સ્વાધ્યાયઃ (પંન્યાસ શ્રી રાજમાણિજ્યગણિ કૃત પ્રબોધદીપિકા વ્યાખ્યાસહ)
પુસ્તકના પ્રકાશનનો પુણ્યલાભ સંપ્રાપ્ત કરનાર શ્રીમતી ચંદ્રાવતીબેન બાલુભાઈ ઝવેરી રીલીજીયસ ટ્રસ્ટ, રત્નપુરી મલાડમાં વિ.સં. ૨૦૬૯ની સાલે જેનશાસન શિરતાજ, દીક્ષા યુગ પ્રવર્તક, તપાગચ્છાધિરાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુરુગચ્છ વિશ્વાસધામ, વર્ધમાન તપોનિધિ, પૂ.આ.શ્રી.વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૪૦ શ્રમણો, ૧૦૦ શ્રમણીઓની પાવન ઉપસ્થિતિમાં, વિમાસી ઐતિહાસિક ચાતુર્માસ તથા રરપથી વધુ સિદ્ધિતપનું અનેરું આયોજન થયું હતું. એ દરમ્યાન ચાતુર્માસમાં થયેલી જ્ઞાન-ખાતાની વિશિષ્ટ ઉપજમાંથી
મુંબઈ-મલાડ-રત્નપુરી શ્રીમતી ચંદ્રાવતીબેન બાલુભાઈ ઝવેરી રીલીજીયસ ટ્રસ્ટ તરફથી
શાસન શિરતાજ સૂરિરામચંદ્ર-દીક્ષા શતાબ્દીની સ્મૃતિમાં આ ગ્રંથના પ્રકાશનનો પુણ્ય લાભ લેવામાં આવ્યો છે. અમો એ સુકતની ભાવપૂર્વકઅનુમોદના કરીએ છીએ. લી. શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ