________________
૬૪
$.
જીવો
|૩| પંચેન્દ્રિય તિર્યંચ
(સમ્યક્ત્વયુક્ત, દેશવિરતિયુક્ત)
કયા સંઘયણથી
સેવાર્ત
કીલિકા
અર્ધનારાચ
નારાય
દેવલોકમાં જીવોનો ઉત્કૃષ્ટ-જઘન્ય ઉપપાત
ઉત્કૃષ્ટ ઉપપાત
જઘન્ય ઉપપાત
સહસ્રાર સુધી
બત્તર
|૪| શ્રાવક
૫ સમ્યક્ત્વપતિત લિંગધારી |૬|ચૌદપૂર્વી
૭] છદ્મસ્થસંયત
• સમ્યક્ત્વપતિત એટલે મિથ્યાદૃષ્ટિ. સૂત્રમાં કહેલ ૧ પદ કે ૧ અક્ષ૨ પણ જેને ન રુચે તે મિથ્યાદષ્ટિ જાણવો.
ગણધરો,પ્રત્યેકબુદ્ધો, ચૌદપૂર્વી, દસપૂર્વીએ રચેલ હોય તે સૂત્ર.
ઋષભનારાય
વજઋષભનારાચ
અચ્યુત સુધી
ત્રૈવેયક સુધી
સર્વાર્થસિદ્ધ કે મોક્ષ
સર્વાર્થસિદ્ધ
સૌધર્મ દેવલોક
બત્તર
લાન્તક દેવલોક
સૌધર્મ દેવલોક
કયા દેવલોક સુધી જવાય ?
ભવનપતિથી પહેલા ૪ દેવલોક સુધી. ભવનપતિથી પમા-૬ઠ્ઠા દેવલોક સુધી.
ભવનપતિથી ૭મા-૮મા દેવલોક સુધી. ભવનપતિથી ૯મા-૧૦મા દેવલોક સુધી.
ભવનપતિથી ૧૧મા-૧૨મા દેવલોક સુધી. ભવનપતિથી અનુત્તર દેવલોક સુધી.
દ્વાર ૯ - આગતિ
દેવો અવીને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા-ગર્ભજમનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય.
૧. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થતા શ્રાવકની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે અને સાધુની જધન્યસ્થિતિ પલ્યોપમપૃથક્ત્વ છે.