SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ મૂળગાથા - શબ્દાર્થ આ વધુ સંક્ષિપ્ત સંગ્રહણિ છે - શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશ્યા, ઇન્દ્રિય, બે સમુદ્યાત, દષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, ચ્યવન, સ્થિતિ, પર્યાપ્તિ, કિમાધાર, સંશી, ગતિ, આગતિ, વેદ. (૩૧૭- ૩૧૮) મલહારિહેમસૂરીણ, સસલેસેણ વિરઈયં સમ્મા સંઘયણિરયણમેય, નંદઈ જા વીરણિતિર્થં ૩૧લા મલવારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના શિષ્યલેશે સારી રીતે રચેલ આ સંગ્રહણિરત્ન જ્યાં સુધી વીરપ્રભુનું તીર્થ છે ત્યાં સુધી વૃદ્ધિ પામે. (૩૧૯) શ્રીસંગ્રહણિરત્નને ઉપયોગી પ્રક્ષેપગાથાઓ પંચ સયા બાવીસા, તિન્નેવ સયા ઉ હુંતિ છપ્પન્ના તિશિ સયા અડયાલા, સર્ણકુમારસ્સ વાઈ / ૧ / સનકુમાર દેવલોકના ગોળ વગેરે વિમાનો ક્રમશઃ પર૨, ૩૫૬ અને ૩૪૮ છે. (૧) સત્તરિયમપૂર્ણ, તિન્નેવ સયા હવત્તિ છપ્પન્ના તિત્રિ સયા અડયાલા, વઢાઈ માહિંદસગ્નલ્સ | ૨ માહેન્દ્ર દેવલોકના ગોળ વગેરે વિમાનો ક્રમશઃ ૧૭૦, ૩પ૬ અને ૩૪૮ છે. (૨) ચોવત્તરિ ચુલસીયા, સુરયા દુવે દુવે સયાઓ. કષ્પમિ બંભલોએ, વટ્ટા તંસા ય ચરિંસા / ૩ /
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy