________________
૨૮૯
મૂળગાથા - શબ્દાર્થ આહાર સરીરિદિય, પજ્જત્તી આણપાણ ભાસ માણે છે ચઉ પંચ પંચ છપિ ય, ઈગવિગલાસત્રિસન્નણં ૩૧૩
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મનઆ છ પર્યાપ્તિ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞીને ક્રમશઃ ૪,૫,૫ અને ૬ પર્યાપ્તિ હોય છે. (૩૧૩) આહાર-સરીરિદિય-ઊસાસ-વર્ડ-મરોડભિનિવ્રુત્તી હોઈ જઓ દલિયાઓ, કરણે પઈ સા ઉપજ્જત્તી ૩૧૪
જે દલિકોમાંથી જે શક્તિ વડે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, વચન અને મન બને છે તે પર્યાપ્ત છે. (૩૧૪) પર્ણિદિયતિબલૂસા, આઉઆ દસાણ ચઉ છ સગ અટ્ટ ! ઈગ-દુ-તિ-ચઉરિદીર્ણ, અસન્નિ-સત્રણ નવ દસ ય ll૩૧પા
પાંચ ઇન્દ્રિય, ૩ બળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય - આ ૧૦ પ્રાણ છે. એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયને ક્રમશઃ ૪, ૬, ૭, ૮ પ્રાણ છે, અસંજ્ઞી-સંજ્ઞીને ક્રમશઃ ૯ અને ૧૦ પ્રાણ છે. (૩૧૫) સંખિત્તા સંઘયણી, ગુરુતરસંઘયણિમઝઓ એસા સિરિ-સિરિચંદમુર્ણિદેણ, નિમ્પિયા અપ્પાઢણઢા ૩૧૬ll
- શ્રી શ્રી ચન્દ્રસૂરિએ પોતાના અભ્યાસ માટે મોટી સંગ્રહણિમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણિ બનાવી. (૩૧૬) સંખિાયરી ઉ ઇમા, સરીરમગાહણા ય સંઘયણા. સન્ના સંડાણ કસાય, લેસિંદિય દુસમુગ્ધાયા ૩૧૭ દિટ્ટી-દંસણ-નાણે, જોગ-વઓગો-વવાય-ચવણ-ઠિઈ ! પજત્તિ-કિમાહારે, સન્નિ-ગઈ-આગઈ-વેએ ૩૧૮