________________
૨૮૨
મૂળગાથા - શબ્દાર્થ તિરિએ સુ જંતિ સંખાઉ, તિરિનરા જા દુકપ્પદેવાઓ ! પજ્જતસંખગબ્બય-બાયરભૂદગપરિક્વેસુ ૨૮૦ના તો સહસારંતસુરા, નિરયા ય પwત્તસંખગભેંસુ. સંખપણિંદિયતિરિયા, મરિઉં ચઉસુ વિ ગઈસુ જત્તિ ૨૮૧ાાં
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્યો, તિર્યંચમાં જાય છે. બે દેવલોક સુધીના દેવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ (તિર્યંચ-મનુષ્યો અને બાદર પૃથ્વીકાય, અપકાય પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય છે. ત્યાર પછી સહસ્રાર સુધીના દેવો અને નારકો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ (તિર્યંચમનુષ્ય)માં જાય. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચો મરીને ચારેય ગતિમાં જાય છે. (૨૮૦, ૨૮૧) થાવર-વિગલા નિયમો, સંખાઉયતિરિનરેસુ ગચ્છત્તિ. વિગલા લભિજ્જ વિરઈ, સમ્મપિ ન તેઉવાઉચયા ૨૮ર
સ્થાવર અને વિકસેન્દ્રિય અવશ્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્યોમાં જાય છે. વિકલેન્દ્રિયમાંથી વેલા સર્વવિરતિ પામે, તેઉકાય-વાયુકામાંથી ચ્યવેલા સમ્યકત્વ પણ ન પામે. (૨૮૨) પુઢવી-દગ-પરિત્તવણા, બાયરપwત્ત હુત્તિ ચઉલેસા. ગમ્યતિરિયનરાણે, છલ્લેસા તિશિ સેસાણે ર૮૩
બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અપકાય-પ્રત્યેકવનસ્પતિકાય ચાર લેશ્યાવાળા છે, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને ૬ લેશ્યા હોય છે, શેષ જીવોને ૩ લેશ્યા હોય છે. (૨૮૩) અંતમુહુર્તામિ ગએ, અંતમુહુર્તામિ સેસએ ચેવા લેસાહિ પરિણયાહિં, જીવા વચ્ચતિ પરલોયં ૨૮૪