________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૬૭
અસીઈ બત્તીસ અડવીસ, વીસા અટ્ટાર સોલ અડ સહસ્સા । લક્ઝુવિર પુઢવિપિંડો, ઘણુદહિ-ઘણવાય-તણુવાયા ૨૦૯॥ ગયણં ચ પઇટ્ટાણં, વીસસહસ્સાઇ ઘણુદહી પિંડો । ઘણતણુવાયાગાસા, અસંખજોયણજુયા પિંડે ॥૨૧૦
૧ લાખની ઉપર ૮૦ હજાર, ૩૨ હજાર, ૨૮ હજાર, ૨૦ હજા૨, ૧૮ હજા૨, ૧૬ હજા૨, ૮ હજાર યોજન, એ પૃથ્વીપિંડ છે. તેમાં નીચે ઘનોદિધ, ઘનવાત, તનવાત અને આકાશ આધાર છે. ઘનોદધિનો પિંડ ૨૦,૦૦૦ યોજન છે. ઘનવાતતનવાત-આકાશનો પિંડ અસંખ્ય યોજનયુક્ત છે. (૨૦૯- ૨૧૦)
ન ફુસંતિ અલોગ, ચઉદિસંપિ પુઢવીઉ વલયસંગહિયા । રયણાએ વલયાણું, છન્દ્વપંચમજોયણું સદ્ભ ॥૨૧૧|| વિભો ઘણઉદહી, ઘણતણુવાયાણ હોઈ જહસંખું । સતિભાગ ગાઉયં, ગાઉયં ચ તહ ગાઉયતિભાગો ।।૨૧૨।। પઢમમહીવલએસું, ખિવિજ્જ એયં ક્રમેણ બીયાએ । દુ-તિ-ચઉ-પંચ-છ-ગુણ, તઇયાઇસુ તંપિ ખિવ કમસો ॥૨૧૩
વલયોથી વીંટાયેલી પૃથ્વીઓ ચારેય દિશામાં અલોકને સ્પર્શતી નથી. રત્નપ્રભાના ઘનોદધિ, ઘનવાત, તનવાતના વલયો ક્રમશઃ ૬, ૪, ૧ યોજન જાડા છે. પહેલી પૃથ્વીના વલયોમાં ૧ ગાઉ, ૧ ગાઉ અને ૐ ગાઉ ઉમેરતા એ ક્રમશઃ બીજી પૃથ્વીના વલયોની પહોળાઈ છે. તેને ૨, ૩, ૪, ૫, ૬ ગુણા કરી ઉમેરવાથી ક્રમશઃ ત્રીજી વગેરે પૃથ્વીમાં વલયોની જાડાઈ આવે છે. (૨૧૧, ૨૧૨, ૨૧૩)
મજ્જે ચિય પુઢવીઅહે, ઘણુદહિપમુહાણ પિંડપરિમાણું । ભણિય તઓ કમેણં, હાયઇ જા વલયપરિમાણું ॥૨૧૪॥