________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૫૭ સમચતુરગ્ન, ન્યગ્રોધ, સાદિ, વામન, કુમ્ભ અને હુડક - આ જીવોના છ સંસ્થાન છે. પહેલુ સંસ્થાન સર્વત્ર સારા લક્ષણવાળું છે. (૧૬) નાહીઈ ઉવરિ બીય, તઈયમહો પિટ્ટિપ્લેયરઉરવજીં સિરગવપાણિપાએ, સુલખણું તે ચર્ચેિ તુ ૧૬રા,
બીજુ સંસ્થાન નાભીની ઉપર સારા લક્ષણવાળુ છે, ત્રીજુ સંસ્થાન નાભીની નીચે સારા લક્ષણવાળું છે, ચોથું સંસ્થાન પીઠ, પેટ, છાતી સિવાયના મસ્તક, ગળુ, હાથ, પગમાં સારા લક્ષણવાળું છે (૧૬૨) વિવરીય પંચમાં, સવ્વસ્થ અલક્ષ્મણે ભવે છરું ! ગમ્ભય નર તિરિય છહા, સુરા સમા હુંડયા સેસા ૧૬૩
પાંચમુ સંસ્થાન (ચોથાથી) વિપરીત છે. છઠ્ઠ સંસ્થાન સર્વત્ર લક્ષણ વિનાનું છે, ગર્ભજ મનુષ્ય-તિર્યંચને છ પ્રકારના સંસ્થાન હોય છે. દેવોને સમચતુસ્ત્ર સંસ્થાન હોય છે. શેષ જીવોને હુંડકસંસ્થાન હોય છે. (૧૬૩) જંતિ સુરા સંખાઉય-ગબ્બયપજ્જત્તમણુય-તિરિએ સુ. પજૉસુ ય બાયર-ભૂ-દગ-પત્તેયગવણેસુ l/૧૬૪
દેવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્યતિર્યંચમાં અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય છે. (૧૬૪) તત્કવિ સર્ણકુમાર-પ્રભિઈ એગિંદિએસુ નો જંતિ . આણયપમુહા ચવિલું, મણુએસુ ચેવ ગચ્છત્તિ /૧૬પા
તેમાં પણ સનકુમાર વગેરે દેવો એકેન્દ્રિયોમાં નથી જતા, આનત વગેરે દેવો આવીને મનુષ્યમાં જ જાય છે. (૧૫)