________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૫૧ સીમન્તક નરકાવાસ, મનુષ્ય ક્ષેત્ર, ઉડુ વિમાન અને સિદ્ધશિલા – આ ૪૫ લાખ યોજનના વિસ્તારવાળા છે. અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થસિદ્ધ વિમાન, જંબૂઢીપ- આ ૧ લાખ યોજન વિસ્તારવાળા છે. (૧૩૩) અહ ભાગા સગ પુઢવીસુ, રજુ ઈક્કિક્ક તહેવ સોહમે. માહિંદ સંત સહસ્સાર-ડચુઅ ગેવિજ્જ લોગંતે ૧૩૪ો.
અધોલોકમાં સાત પૃથ્વીઓને વિષે સાત ભાગ ૧-૧ રજુ પ્રમાણ છે, તેમજ સૌધર્મ, માહેન્દ્ર, લાંતક, સહસ્રાર, અશ્રુત, રૈવેયક, લોકાન્ત ૧-૧ રજુએ આવેલા છે. (૧૩૪) સમ્મત્તચરણસહિયા, સવ્વ લોગે ફુસે નિરવસેસ સત્ત ય ચઉદસ ભાએ, પંચ ય સુય દેસવિરઈએ /૧૩પા.
સમ્યકત્વ-ચારિત્ર સહિત જીવો સર્વલોકને સંપૂર્ણપણે સ્પર્શે છે. શ્રુતજ્ઞાની લોકના જે ભાગને સ્પર્શે છે. દેશવિરત લોકના ( ભાગને સ્પર્શે છે (૧૩૫) ભવણવણજોઈસોહમ્મી-સાણે સરહસ્થ તણુમાણે દુદુ દુ ચઉદ્દે ગેવિન્જ-ઘુત્તરે હાણિ ઇક્કિક્કે ૧૩૬
ભવનપતિ, વ્યન્તર, જયોતિષ, સૌધર્મ, ઇશાનમાં શરીરનું પ્રમાણ ૭ હાથ છે. બે, બે, બે, ચાર, રૈવેયક, અનુત્તર દેવલોકમાં ૧-૧ હાથની હાનિ થાય છે. (૧૩૬) કપ્પ દુગ દુદુ દુ ચઉગે, નવગે પણગે ય જિઠિઈ અયરા દો સત્ત ચઉદડટ્ટારસ, બાવસિગતીસ તિત્તીસા ll૧૩૭
બે, બે, બે, બે, ચાર, નવ અને પાંચ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૪ સાગરોપમ,