________________
૨૪૦
મૂળ ગાથા - શબ્દાર્થ ત્યારથી માંડીને પછી પછીના ક્ષેત્રમાં ત્રણ ગુણા નિર્દિષ્ટ ચન્દ્રસૂર્ય અને પૂર્વેના ચન્દ્ર-સૂર્ય યુક્ત ચન્દ્રસૂર્ય કહ્યા છે. કાલોદધિમાં ૪ર અને પુષ્કરવરાર્ધમાં ૭૨ ચન્દ્રસૂર્ય છે. (૭૭-૭૮) દો દો સસિરવિપતી, એગંતરિયા છસ િસંખાયા. મેરું પયાવિહંતા, માણસખિતે પરિઅડત્તિ ll૭૯લા
મનુષ્યક્ષેત્રમાં ૬૬ની સંખ્યાવાળી ચન્દ્રની બે પંક્તિ અને સૂર્યની બે પંક્તિ એકાંતરે મેરુપર્વતને પ્રદક્ષિણા આપતી ફરે છે. (૭૯). એવં ગહાઈણો વિ હુ, નવરં ધુવપાસવત્તિણો તારા ! તે ચિય પાહિણતા, તત્થવ સયા પરિમિત્તિ ૮૦
એ પ્રમાણે ગ્રહ વગેરેની પણ પંક્તિઓ જાણવી, પણ ધ્રુવતારાની નજીકમાં રહેલા તારાઓ તેને જ પ્રદક્ષિણા આપતા
ત્યાં જ હંમેશા ફરે છે. (૮૦) પનરસ ચુલસીઈસણં, ઈહ સસિરવિમંડલાઈ તફિખત્તા જોયણ પણ સય દસહિય, ભાગા અડયાલ ઇગસટ્ટા ૮૧
અહીં ચન્દ્રના અને સૂર્યના ક્રમશઃ ૧૫ અને ૧૮૪ મંડલ છે. તેમનું ક્ષેત્ર પ૧૦ યોજન છે. (૮૧) તીસિગસટ્ટા ચઉરો, ઈગ ઈગસસ સત્ત ભઈયસ્સા પણતી ચ દુ જોયણ, સસિરવિણો મંડલંતરયં ૮રો.
ચન્દ્ર અને સૂર્યના મંડલોનું અંતર ક્રમશઃ ૩૫ ૨૧ યોજન અને ર યોજન છે. (૮૨) મંડલદસગં લવણે, પણ– નિસઢમિ હોઈ ચંદસ . મંડલઅંતરમાણે, જાણ પમાણે પુરા કહિયં ૮૩