________________
૨૩૬
મૂળગાથા - શબ્દાર્થ કોડાકોડી સનંતરં તુ, મનત્તિ ખિત્તથીવતયા ! કેઈ અને ઉગ્નેહ-ગુલમાણેણ તારાણે પલા
ક્ષેત્ર થોડુ હોવાથી કેટલાક કોટાકોટિને અન્ય સંજ્ઞા માને છે. બીજા કેટલાક તારાના વિમાનનું માપ ઉત્સધઅંગુલથી કહે છે. (૫૯) કિણાં રાહુવિમાણે, નિર્ચા ચંદણ હોઈ અવિરહિયં / ચરિંગુલમપ્પાં, હિટ્ટા ચંદસ્ય તં ચરઈ ૬૦
- રાહુનું કાળું વિમાન હંમેશા ચન્દ્રની નજીકમાં હોય છે. તે ચન્દ્રની નીચે ચાર અંગુલ દૂર ચરે છે. (૬૦) તારસ્ત ય તારસ્સ ય, જંબુદીવંમિ અંતરે ગુરુયં / બારસ જોયણ સહસ્સા, દુનિ સયા ચેવ બાયાલા ૬ ૧
જંબુદ્વીપમાં તારા અને તારાનું ઉત્કૃષ્ટ અંતર ૧૨, ૨૪૨ યોજન છે. (૬૧). નિસઢો ય નીલવંતો, ચારિ સય ઉચ્ચ પંચ સય કૂડા ! અદ્ધ ઉવરિ રિજ્ઞા, ચરંતિ ઉભયડટ્ટ બાહાએ ૬ રા.
નિષધ અને નીલવંત પર્વત 800 યોજન ઉંચા છે. તેની ઉપર ૫00 યોજન ઉંચા શિખર છે. તે ઉપર અડધા (૨૫૦ યોજન) પહોળા છે. તેમની બન્ને બાજુ ૮ યોજનની અબાધાએ નક્ષત્રો ચરે છે. (૬૨) છાવટ્ટા દુનિ સયા, જહન્નમેયં તુ હોઈ વાઘાએ I નિવાઘાએ ગુરુ કહુ, દો ગાઉ ય ધણુ સયા પંચ ૬૩
ર૬૬ યોજન - આ વ્યાઘાતમાં (તારાઓનું) જઘન્ય અંતર છે. નિર્વાઘાતમાં (તારાઓનું) ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર ક્રમશઃ ૨ ગાઉ અને ૫૦૦ ધનુષ્ય છે. (૬૩)