________________
મૂળગાથા - શબ્દાર્થ
ઇંદ સમ તાયતીસા, પરિસતિયા રક્ખ લોગપાલા ય | અણિય પઇન્ના અભિઓગા, કિબ્બિર્સ દસ ભવણ વેમાણી ।।૪૪॥ ઇન્દ્ર, સામાનિક, ત્રાયËિશ, પર્ષદાના, આત્મરક્ષક, લોકપાલ, સૈન્યના, પ્રકીર્ણક, આભિયોગિક, કિલ્બિષ - આ દસ પ્રકારના દેવો ભવનપતિ અને વૈમાનિકમાં હોય છે. (૪૪) ગંધત્વ નટ્ટ હય ગય, રહ ભડ અણિયાણિ સવ્વ ઇંદાણું । વેમાણિયાણ વસહા, મહિસા ય અહોનિવાસીણં ૫૪૫॥
ગર્વ, નાટ્ય, અશ્વ, હાથી, રથ, સૈનિક - આ સૈન્યો બધા ઇન્દ્રોને હોય છે. વૈમાનિકોને બળદનું સૈન્ય હોય છે, નીચેના દેવોને પાડાનું સૈન્ય હોય છે. (૪૫)
૨૩૩
તિત્તીસ તાયતીસા, પરિસ તિયા લોગપાલ ચત્તારિ । અણિઆણિ સત્ત સત્ત ય, અણિયાહિવ સર્વાંઈંદાણું ૪૬॥
બધા ઇન્દ્રોના ત્રાયશ્રિંશ દેવો ૩૩ છે, પર્ષદા ૩ પ્રકારની છે, લોકપાલ ચાર છે, સૈન્ય ૭ છે, સેનાપતિ ૭ છે. (૪૬) નવરં વંતર-જોઇસ-ઇંદાણ, ન હુન્તિ લોગપાલાઓ । તાયત્તીસભિહાણા, તિયસાવિ ય તેસિં ન હુ હુન્તિ ॥૪૭ણા
પણ વ્યન્તર-જ્યોતિષના ઇન્દ્રોને લોકપાલ નથી હોતા, ત્રાયસિઁશ નામના દેવો પણ તેમના નથી હોતા. (૪૭) સમભૂતલાઓ અહિં, દસૂણ જોયણસએહિં આરબ્ન । ઉવરિ દસુત્તરજોયણ-સયંમિ ચિટ્ઠન્તિ જોઇસિયા ૪૮॥
સમભૂતલથી ૧૦ યોજન ન્યૂન ૮૦૦ યોજનથી (૭૯૦ યોજનથી) માંડીને ઉપર ૧૧૦ યોજનમાં જ્યોતિષ દેવો રહેલા છે (૪૮)