________________
૨૦૧
મૂળગાથા - શબ્દાર્થ જોઅણસત્ત તિભાગૂણ, પંચ એચં ચ વલયપરિમાણ બારસ ભાગા અષ્ઠ લે, તઇઆએ જહક્કમ નેય II ૨૪૭ II
ત્રીજી પૃથ્વીમાં ક્રમશઃ ૬ યોજન, ૫ યોજન, ૧, યોજન વલયોનું પરિમાણ જાણવુ. (૨૪૭) સત્ત સવાયા પંચ ઉં, પઉણા દો જોયણા ચઉત્થીએ . ઘણઉદહિમાઈઆણં, વલયાણ માણમેયં તુ | ૨૪૮ /
ચોથી પૃથ્વીમાં ઘનોદધિ વગેરે વલયોનું આ પરિમાણ છે – ૭ યોજન, પ યોજન, ૧ યોજન. (૨૪૮) સતિભાગ સત્ત તહ અદ્ધછઠ, વલયાણ માણમેયં તુ. જોઅણમેગે બારસ, ભાગા દસ પંચમીએ તા. ૨૪૯ //
પાંચમી પૃથ્વીમાં વલયોનું પરિમાણ આ છે – ૭ યોજન, પ યોજન, ૧૧૬ યોજન. (૨૪૯) અદ્ધ તિભાવૂણાઈ પઉણાઇ, છચ્ચ વલયમાણે તુ છઠ્ઠીએ જોઅર્ણ તહ, બારસભાગા ય ઇક્કારા ર૫૦ ||
છઠ્ઠી પૃથ્વીમાં વલયોનું પરિમાણ આ છે – ૭ યોજન, પરૂ યોજન, ૧૩ યોજન. (૨૫૦) અઠ ય છશ્ચિય દુનિ ય, ઘણોદહિમાઈયાણ માણે તુ સત્તમમહિએ નેય, જહાસંખેણ તિહિંપિ / રપ૧
સાતમી પૃથ્વીમાં ત્રણે ઘનોદધિ વગેરેનું ક્રમશઃ પરિમાણ ૮ યોજન, ૬ યોજન, ર યોજન જાણવું. (૨૫૧) પિઠોપરિ સહસ્સે, સદ્ધા બાવન સત્તમમહીએ! એયં નિરયવિહૂર્ણ, એસેસુ નિરંતરા નિરયા / રપર છે.