________________
૨૦૦
મૂળગાથા - શબ્દાર્થ ૨૦,૦૦૦, ૧૮,૦૦૦, ૧૬,૦૦૦, ૮,૦૦૦ લાખની ઉપર કરવા. (આ તે તે પૃથ્વીની જાડાઈ છે.) (૨૪૧). સર્વે વીસસહસ્સા, બાહલ્લેણે ઘણોદહી નેયા. સેસાણં તુ અસંખા, અહો અહો જાવ સત્તમિયા ૨૪ર
નીચે નીચેસાતમી પૃથ્વી સુધી બધા ઘનોદધિની જાડાઈ ૨૦,૦૦૦ યોજન છે, શેષ (વલયો)ની જાડાઈ અસંખ્ય યોજન છે. (૨૪૨) ન વિ ય ફુસંતિ અલોગ, ચલસું પિ દિસાસુ સવપુઢવીઓ / સંગઠિયા વલએહિં, વિખંભે તેસિ વુચ્છામિ ર૪૩ //
વલયોથી સંગૃહીત બધી પૃથ્વીઓ ચારેય દિશામાં અલોકને સ્પર્શતી નથી. તેમની નવલયોની) જાડાઈ કહીશ. (૨૪૩) છવ અદ્ધપંચમ, જોઅણમä ચ હોઈ રયણાએ ઉદહીઘણતણવાયા, જહાસંમેણ નિદિઠા ૨૪૪ /
રત્નપ્રભામાં ઘનોદધિ, ઘનવાત, તનવાત ક્રમશઃ ૬, ૪, ૧ યોજના (જાડા) કહ્યા છે. (૨૪૪) તિભાગો ગાઉએ ચેવ, તિભાગો ગાઉઅસ્સ યા આઇધુવે પખેવો, અહો અહો જાવ સત્તમિયા ૨૪૫ /
નીચે નીચે સાતમી પૃથ્વી સુધી આદિના ધ્રુવમાં 3 યોજન, ૧ ગાઉ, 1 ગાઉ ઉમેરવા. (૨૪૫) છચ્ચ તિભાગા પઉણા ય, પંચ વલયાણ જોયણપમાણે એગ બારસ ભાગા, સત્ત કમા બીયપુઢવીએ . ર૪૬ //
બીજી પૃથ્વીમાં વલયોનું પ્રમાણ ક્રમશઃ 'યોજન, ૪ યોજન, ૧૭ યોજન છે. (૨૪૬)