________________
૧૮૭
મૂળગાથા - શબ્દાર્થ સેસાણ તાવસાઈણ, જહન્નો વંતસુ ઉવવાઓ! ભણિઓ જિPહિં સો પુણ, નિયકિરિયદ્દિઆણ વિન્નેઓ ૧૭રો
શેષ તાપસ વગેરેની ઉત્પત્તિ જઘન્યથી વ્યન્તરોમાં જિનેશ્વરોએ કહી છે. તે પોતાની ક્રિયામાં રહેલાની જાણવી. (૧૭૨) વર્જરિસહનારાય, પઢમં બીયં ચ રિસભનારાયા નારાયમદ્ધનારાય, કીલિઆ તહ ય છેવટું ૧૭૩
પહેલુ વજઋષભનારાચ, બીજુ ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત- (આ સંઘયણ છે.) (૧૦૩) રિસહો એ હોઈ પટ્ટો, વર્જ પણ કીલિયા મુણેયવા ઉભઓ મક્કડબંધ, નારાય તે વિયાણાહિ II૧૭૪
ઋષભ એટલે પટ્ટ, વજ એટલે ખીલી જાણવી, બન્ને બાજુ મર્કટબંધ તે નારાચ જાણ. (૧૭૪) સમચઉસે નિગ્ગોમંડલે, સાઈ વામણે ખુજે! હુંડે વિ યે સંઠાણા, જીવાણું ઉમણેયવા ૧૭પા.
સમચતુરગ્ન, ન્યગ્રોધમંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક - આ જીવોના સંસ્થાન જાણવા. (૧૭૫). તુલ્લ વિત્થડબહુલ, ઉસેહબહું ચ મડહકોä ચા હઠિલ્લકાયમડહં, સવ્વત્થાસંઠિયં હું ૧૭૬
સંસ્થાનો ક્રમશઃ તુલ્ય, ઘણા વિસ્તારવાળુ, ઘણી ઉંચાઈવાળુ, ન્યૂનાધિક કોઇવાળુ, નીચેની કાયાના પ્રમાણ વિનાનું છે. સર્વત્ર અસંસ્થિત હુંડક છે. (૧૭) સમચરિંસ નિગ્રોહ સાઈ, ખુજ્જા ય વામણા હુંડા પંચિંદયતિરિયનરા, સુરા સમા હુંડયા સેસા ૧૭