________________
૧૮૫
મૂળગાથા - શબ્દાર્થ રજુગ્ગહણે વિસભખણે ય, જલણે ય જલપવેસે યા તહા છુહા કિલતા, મરિઊણ હવંતિ વંતરિયા ૧૬ ૧૫.
ગળે ફાંસો ખાવાથી, વિષભક્ષણ કરવાથી, અગ્નિમાં પ્રવેશ કરવાથી, જલમાં પ્રવેશ કરવાથી, ભૂખ-તરસથી પીડાયેલા મરીને વ્યન્તર થાય છે. (૧૬૧). રજુગ્ગહણે વિસભખણે ય, જલણે ય ગિરિસિરાવડણે ! મરિઊણ વંતરાતો, હવિજ્જ જઈ સોહણે ચિત્ત ૧૬રા
ગળે ફાંસો ખાવામાં, વિષભક્ષણમાં, અગ્નિપ્રવેશમાં, પર્વતના શિખરથી પડવામાં જો શુભ ચિત્ત હોય તો મરીને વ્યન્તર થાય. (૧૬૨) ઉવવાઓ તાવસાણું, ઉક્કોણેણં તુ જાવ જોઈસિયા. જાવંતિ ગંભલોગો, ચરગપરિવ્રાયવિવાઓ /૧૬all
તાપસોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી જયોતિષ સુધી છે. ચરકપરિવ્રાજકની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી બ્રહ્મલોક સુધી છે. (૧૬૩) પંચિંદિયતિરિયાણ, ઉવવાઓક્ટોસઓ સહસ્સારે ઉવવાઓ સાવગાણું, ઉક્કોસણગ્રુઓ જાવ ૧૬૪
પંચેન્દ્રિય તિર્યંચની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી સહસ્રાર સુધી છે. શ્રાવકોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી અશ્રુત સુધી છે. (૧૬૪) જે દંસણવાવન્ના, લિંગગ્ગહણ કરિતિ સામન્ના તેસિપિ ય ઉવવાઓ, ઉક્કોસો જાવ ગેવિન્ચે ૧૬પા
સાધુપણામાં જે સમ્યકત્વથી પતિત છે અને લિંગનું ગ્રહણ કરે છે તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી રૈવેયક સુધી છે. (૧૫) ઉવવાઓ એએસિં, ઉક્કોસો હોઈ જાવ ગેવિજે . ઉક્કોસણ તવેણં, નિયમા નિગૅથરૂવેણે II૧૬૬ll.