________________
૧૮૪
મૂળગાથા - શબ્દાર્થ આ પ્રમાણે આ દેવોમાં ઉપપાતવિરહકાળ કહ્યો. બધાની ઉદ્વર્તના (ચ્યવન) પણ આ પ્રમાણે જાણવી. (૧૫૫) એક્કો વ દો વ તિત્તિ વ, સંખમસંખા વ એગસએણે ઉવવર્જતેવઈયા, ઉધ્વર્દ્રતા વિ એમેવ ૧૫દા.
૧ કે ૨ કે ૩ કે સંખ્યાતા કે અસંખ્યાતા-૧ સમયમાં આટલા ઉત્પન્ન થાય છે. ઉદ્વર્તન પણ આ પ્રમાણે જ છે. (૧૫૬) પરિણામવિશુદ્ધિએ, દેવાયિકમ્મબંધજોગએ પંચિંદિયા ઉ ગચ્છ, નરતિરિયા સેસ પડિલેહો !/૧૫
દેવાયુષ્ય કર્મ બાંધવા યોગ્ય પરિણામવિશુદ્ધિથી પંચેન્દ્રિય મનુષ્ય-તિર્યંચ દેવમાં જાય, બીજા નહી. (૧૫૭) નરતિરિઅસંખજીવી, જોઈસવજ્જસુ જંતિ દેવેસુ, નિયઆઉયસમહીણા-ઉએસુ ઈસાણઅંતે સુ ૧૫૮
અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ (અંતરદ્વીપના મનુષ્યો અને ખેચરો) પોતાના આયુષ્યની સમાન કે હીન આયુષ્યવાળા
જ્યોતિષ (અને વૈમાનિક) સિવાયના (દવોમાં જાય. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા શેષ મનુષ્ય-તિર્યંચ) ઈશાન સુધીના દેવોમાં જાય. (૧૫૮) સમુચ્છિમતિરિયા ઉણ, ભવાહિયવંતરે સુ ગòતિ. જે તેસિં ઉવવાઓ, પલિયાસંખિજ્જઆઉસુI/૧૫
સંમૂચ્છિમ તિર્યંચ ભવનપતિ, વ્યન્તરમાં જાય છે, કેમકે તેમની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. (૧૫૯) બાલત પડિબદ્ધા, ઉજ્જડરોસા તવેણ ગારવિયા વેરેણ ય પડિબદ્ધા, મરિઉં અસુરેલુ ઉવવાઓ ૧૬oll
બાલાપમાં આસક્ત, ઉત્કટ ગુસ્સાવાળા, તપના ગૌરવવાળા, વૈરથી બંધાયેલા જીવો મરીને અસુરોમાં ઉત્પન્ન થાય છે. (૧૬૦)