________________
૧૬૪
મૂળગાથા - શબ્દાર્થ વેલંબે અપભંજણ, ઘોસે ચેવ ય મહા મહાઘોસે. ભવણવઈ ઈંદાણું, નામાઈ હવંતિ એયાઈ //પા.
ચમર, બલી, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાંત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન ઈન્દ્ર, વેલમ્બ, પ્રભંજન, ઘોષ અને મહાઘોષ - આ ભવનપતિના ઈન્દ્રોના નામો છે. (૪૮, ૪૯, ૫૦) ચઉસટ્ટી સટ્ટી ખલુ, છચ્ચ સહસ્સા ઉ અસુરવજ્જાણે સામાણિયા ઉ એએ, ચઉગુણા આયરખાઓ આપવો.
ચમરેન્દ્રના ૬૪ હજાર, બલીન્દ્રના ૬૦ હજાર, અસુરેન્દ્ર સિવાયના ઈન્દ્રોના ૬ હજાર સામાનિક દેવો છે. આને ચાર ગુણા કરીએ એટલા આત્મરક્ષક દેવો છે. (૫૧) સામાણિઆણ ચઉરો, સહસ્સ સોલસ ય આયરખાણું પત્તેયં સન્વેસિં, વંતરવઈસસિરવીણે ચ પરા
બધા વ્યન્તરેન્દ્ર અને ચન્દ્રન્દ્ર – સૂર્યેન્દ્રના દરેકના ૪,૦૦૦ સામાનિક અને ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો છે. (૫૨) ચઉરાસીઈ અસીઈ, બાવત્તરી સત્તરી ય સટ્ટી યી પન્ના ચત્તાલીસા, તીસા વીસા દસસહસ્સા પડા
૮૪ હજાર, ૮૦ હજાર, ૭૨ હજાર, ૭૦ હજાર, ૬૦ હજાર, ૫૦ હજાર, ૪૦ હજાર, ૩૦ હજાર, ૨૦ હજાર, ૧૦ હજાર ક્રમશઃ વૈમાનિકેન્દ્રોના સામાનિકદેવો છે. (૫૩) પંચ ય છમ્પિ ય ચલ, ચઉ અફેવ કમેણ અગ્નમહિસીઓ! અસુરનાગાઈવંતર, જોઈસકપ્પદુગિંદાણું પત્તા