________________
૧૬૨
મૂળગાથા - શબ્દાર્થ ૩૪ લાખ, ૪૪ લાખ, ૩૮ લાખ, ૫૦ લાખ, ૪૦ લાખ દક્ષિણ દિશામાં ક્રમશઃ ભવનો છે. (૩૮) તીસા ચત્તાલીસા, ચઉતીસં ચેવ સયસહસ્સાઈ ! છાયાલા છત્તીસા, ઉત્તઓ હૃતિ ભવાઈ li૩૯ાા
૩૦ લાખ, ૪૦ લાખ, ૩૪ લાખ,૪૬ લાખ, ૩૬ લાખ ઉત્તર દિશામાં ક્રમશઃ ભવનો છે. (૩૯). જંબૂદીવસમા ખલુ, ભવણા જે હુંતિ સવ્વખુટ્ટાગા ! સંખિજવિત્થડા મક્ઝિમા ઉ, સેસા અસંખિજા સવા
સૌથી નાના ભવનો જંબૂદ્વીપ જેટલા હોય છે. મધ્યમ પ્રમાણવાળા ભવનો સંખ્યાત કોટાકોટી યોજન વિસ્તૃત હોય છે. શેષ ઉત્કૃષ્ટ પ્રમાણવાળા ભવનો અસંખ્ય કોટાકોટી યોજના પ્રમાણના હોય છે. (૪૦) રયણપહપુઢવીએ, ઉવરિ હિટ્ટા ય જોયણસહસ્સા મુહૂણ મઝભાએ, વણાઈ ભવણવાસીણં ૪૧૫
રત્નપ્રભાપૃથ્વીના ઉપર-નીચે ૧૦00 યોજન છોડી વચ્ચેના ભાગમાં ભવનપતિના ભવનો હોય છે. (૪૧) અસુરા નાગા વિજ્જ, સુવર્ણ અગ્ની ય વાઉ ચણિયા યા ઉદહી દીવ દિવિ ય, દસભેયા ભવણવાસીણું ૪રા
અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર, દિકુમાર- આ ભવનપતિના ૧૦ ભેદ છે. (૪૨) ચૂડામણિ ફણિ વજે, ગરુડે ઘડ મયર વદ્ધમાણે યા અસ્સે સીહે હન્દી, અસુરાણં મુણસુ ચિંધે ૪૩