________________
૧૬૦
મૂળગાથા - શબ્દાર્થ ચઉત્તરિયા વુઢી, બીયાઓ આરભિg ભાગેહિં કરણે તા નેવું, ચોદસ અયરાઈ પંચમએ / ૨૮ /
બીજા પ્રતરથી માંડીને ૪-૪ પાંચીયા ભાગની વૃદ્ધિ કરવી. ભાગોથી સાગરોપમ કરવા. ત્યાં સુધી જાણવુ યાવત્ પાંચમા પ્રતરમાં ૧૪ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૮). ચોદસ અયર જહન્ના, પઢમે પયરશ્મિ ઠિઈ મહાસુક્કા તે ચેવ ય ઉક્કોસા, તિત્રિય ચઉભાગ અન્ને ઉ. ૨૯ /
મહાશુકમાં પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ સાગરોપમ અને ત્રણ ચારીયા ભાગ છે. (૨૯) એવં તિગવુઢીએ, બિયાઓ આરભિતુ ભાગેહિ | કરણ તા નેટવું, સત્તરસ અયરા ચઉત્કૃમિ | ૩૦ ||
આમ બીજા પ્રતરથી માંડીને ત્રણ-ત્રણ ચારીયા ભાગની વૃદ્ધિ કરવી. ભાગોથી સાગરોપમ કરવા. ત્યાં સુધી જાણવુ યાવત્ ચોથા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ છે. (૩૦) સત્તરસ અયર જહન્ના, પઢમે પયરશ્મિ ઠિઈ સહસ્સારે છે તાઈ ચિય ઉક્કોસા, ચઉત્થભાગેણ સહિયાઈ I ૩૧ ||
સહસ્ત્રારમાં પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧૭ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ 3 સાગરોપમ છે. (૩૧) એગુત્તરવુઢીએ, નેયવં જાવ ચોત્થય પયર. અટ્ટારસ અયરાઈ, ઠિઈ ઉક્કોસા ચઉલ્યુમિ | ૩૨ .
ચોથા પ્રતર સુધી ૧-૧ ચોથા ભાગની વૃદ્ધિ જાણવી. ચોથા પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ છે. (૩૨)