________________
૧૫૯
મૂળગાથા - શબ્દાર્થ દો અયરા ય જહન્ના, પઢમે પયરે સર્ણકુમારસ્સ? દો અયરા ઉક્કોસા, બારસ ભાગા ય પંચ . ૨૩
સનકુમારના પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ર સાગરોપમ અને બીજા ૫ બારીયા ભાગ છે. (૨૩) પંચત્તરિયા વુઢી, નેવ્વા જાવ અંતિમ પયર તો બારસમેિ પયરે, સંપુન્ના સાયરા સત્ત // ૨૪ ||
અંતિમ પ્રતર સુધી પાંચ-પાંચ બારીયા ભાગની વૃદ્ધિ જાણવી. તેથી બારમા પ્રતરમાં સંપૂર્ણ ૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૪) સત્તયરાઈ જહન્ના, પઢમે પયરશ્મિ બંભલોયસ્સા ઉક્કોસા સત્તયરા, તિ#િ ય છભાગ નિદિટ્ટા . રપ |
બ્રહ્મલોકના પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ અને ત્રણ છકીયા ભાગ કહી છે. (૨૫) એવં તિગવુઢીએ, બીયાઓ આરભિતુ ભાગેહિં. કરણે તા નેયā, દસ અયરા જાવ છકૃમિ ૨૬
આમ બીજા પ્રતરથી શરુ કરી ત્રણ-ત્રણ છકીયા ભાગની વૃદ્ધિ કરવી. ભાગો વડે સાગરોપમ કરવા. ત્યાં સુધી જાણવુ યાવત્ છા પ્રતરમાં ૧૦ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૬). દસ અયરાઈ જહન્ના, પઢમે પયરમિ સંતગસ્સ ઠિઈ ઉક્કોસા દસ અયરા, ચત્તારી ય પંચભાગા ઉ . ર૭ II
લાતકના પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમ અને ચાર પાંચીયા ભાગ છે. (૨૭)
૧૦