________________
એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ
૧૧૫
૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી સતત મોક્ષે જાય, પછી અંતર પડે. એક સમયમાં ઉત્કૃષ્ટથી
જીવો
સિદ્ધ થાય
સ્ત્રી
પુરુષ
નપુંસક
ગૃહીલિંગમાં
અન્યલિંગમાં
સ્વલિંગમાં
ઉત્કૃષ્ટ અવગાહના (૫૨૫ ધનુષ્ય૧)વાળા
જધન્ય અવગાહના (૨ હાથ)વાળા
મધ્યમ અવગાહનાવાળા
ઊર્ધ્વલોકમાં
સમુદ્રમાં
૨૦
૧૦૮
૧૦
૪
૧૦
૧૦૮
૨
૪
૧૦૮
૪
ર
૧. સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી કૃત ટીકામાં સિદ્ધ થનારની ઉત્કૃષ્ટઅવગાહના ૫૦૦ ધનુષ્ય કહી છે.