________________
ચક્રવર્તીના ૧૪ રત્નો
૧૧૩ ચક્રવર્તીના ૧૪ રત્નો નામ | પ્રમાણ
સ્વરૂપ સેનાપતિ,
સેનાનુ નેતૃત્વ કરે, ગંગા-સિંધુના સામે કિનારે
રહેલ ખંડને જીતે. ગૃહપતિ
ઘરનું કાર્ય કરે, કાઇનો સેતુ બાંધે. ૩ | પુરોહિત
શાંતિકર્મ કરે. હાથી
| પ્રકૃષ્ટવેગવાળો અને મહાપરાક્રમી હોય. ઘોડો
પ્રકૃષ્ટવેગવાળો અને મહાપરાક્રમી હોય. સ્ત્રીરત્ન
અદ્ભુત કામસુખ આપે. વર્ધકી
ઘર વગેરે બનાવે, નદી ઉપર સેતુ બનાવે. | ચક્ર | ૧ વ્યામ શ્રેષ્ઠ શસ્ત્ર, દુશ્મનનો જય કરે. | છત્ર | ૧ વ્યામ ચક્રીના સ્પર્શથી ૧૨ યોજનનું થાય, પાણીથી
બચાવે. ૧૦| ચર્મ | ૨ હાથ લાંબુ ચક્રીના સ્પર્શથી ૧૨ યોજનાનું થાય, અનાજ
પકાવે. ૪ અંગુલ લાંબુ | અંધકાર દૂર કરે, જેના હાથમાં કે માથે બંધાય
૨ અંગુલ પહોળુ | | તેનો રોગ હરે. ૧૨| કાકિણી | ૪ અંગુલ વૈતાઢ્ય ગુફાની દિવાલ ઉપર માંડલા કરવા
ઉપયોગી. |૧૩ખગ | ૩ર અંગુલ લાંબુ | યુદ્ધમાં તેની શક્તિ અપ્રતિહત હોય. ૧૪ | દંડ | ૧ વ્યામ ભૂમી સમતલ કરે, ૧૦૦૦ યોજન સુધીનો
ખાડો કરે.
૧. વ્યામ બન્ને હાથ પહોળા કરેલ પુરુષની બન્ને હાથની આંગળીઓ વચ્ચેનું
અંતર. ૨. બૃહત્સંગ્રહણિમાં અહી અંગુલ એટલે પ્રમાણાંગુલ કહ્યું છે. સંગ્રહણિરત્નમાં
કહ્યું છે કે અહીં અંગુલ એટલે તે તે ચક્રવર્તીનું આત્માગુલ સમજવું.