________________
૧૦૮
નારકીઓની વેશ્યા
લબ્ધિ
નરક રજી | તીર્થકરપણું, સામાન્ય કેવળીપણું, સર્વવિરતિ, દેશવિરતિ,
સમ્યકત્વ, બળદેવપણું, વાસુદેવપણું, મનુષ્યપણું. ૩જી તીર્થંકરપણું, સામાન્ય કેવળીપણું, સર્વવિરતિ, દેશવિરતિ,
સમ્યક્ત્વ, મનુષ્યપણું. ૪થી સામાન્ય કેવળીપણું, સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ,
મનુષ્યપણું. પમી સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ, મનુષ્યપણું.
દેશવિરતિ, સમ્યક્ત્વ, મનુષ્યપણું. ૭મી | સમ્યક્ત્વ.
• વેશ્યા
નરક
લેશ્યા
૧લી
રજી
૩જી
કાપોત કાપોત (વધુ સંક્લિષ્ટ) પ્રથમ પ્રતરમાં કાપોત (અતિશય સંકૂિલષ્ટ) નીચેના પ્રતિરોમાં નીલ નીલ (વધુ સંક્લિષ્ટ) પ્રથમ પ્રતરમાં નીલ અતિશય સંક્લિષ્ટ) નીચેના પ્રતરોમાં કૃષ્ણ
૪થી
પમી