________________
દ્વાર ૯ - આગતિ
૧૦૭ છે. આ બાહુલ્યની અપેક્ષાએ કહ્યું. બાકી નરકમાંથી નીકળી કેટલાક જીવો સમ્યક્ત્વાદિ પામી શુભ ગતિ પામે છે.
કઈ નરક સુધી જાય?
કયા સંઘયણવાળા?
સેવાર્ત
રજી
કીલિકા
|
૩જી
અર્ધનારાચ
૪થી પમી
નારાચ
ઋષભનારાચ
વજઋષભનારાચ
૭મી
ઉપર કહી એ તે તે સંઘયણવાળાની નરકમાં ઉત્કૃષ્ટગતિ છે. તેમની નરકમાં જઘન્યગતિ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની મધ્યમગતિ છે.
દ્વાર ૯ - આગતિ નરકમાંથી ચ્યવી જીવો સામાન્યથી સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને પર્યાપ્તા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં આવે છે.
નરકમાંથી નીકળેલા જીવોને સંભવતી લબ્ધિઓનરક
- લબ્ધિ ૧લી | તીર્થંકરપણું, સામાન્યકેવળીપણું, સર્વવિરતિ, દેશવિરતિ,
સમ્યકત્વ, ચક્રીપણું, બળદેવપણું, વાસુદેવપણું, મનુષ્યપણું.