________________
નરકપૃથ્વીઓ શેની બનેલી છે ?
નરકપૃથ્વી
૪થી
૫મી
ઢી
૭મી
જાડાઈ
૧,૨૦,૦૦૦ યોજન
૧,૧૮,૦૦૦ યોજન
૧,૧૬,૦૦૦ યોજન
૧,૦૮,૦૦૦ યોજન
૦ રત્નપ્રભાની ૧,૮૦,૦૦૦ યોજન જાડાઈ આ પ્રમાણે છે
૧૬,૦૦૦ યોજન
૮૪,૦૦૦ યોજન ૮૦,૦૦૦ યોજન
• શેષ પૃથ્વીઓ પૃથ્વીસ્વરૂપ છે.
ખરકાંડ
પંકબહુલકાંડ જલબહુલકાંડ
શર્કરાપ્રભામાં કાંકરાની બહુલતા છે. વાલુકાપ્રભામાં રેતીની બહુલતા છે. પંકપ્રભામાં કાદવની બહુલતા છે.
ધૂમપ્રભામાં ધૂમાડાની બહુલતા છે. તમઃપ્રભામાં અંધકારની બહુલતા છે. તમસ્તમઃપ્રભામાં અત્યંત અંધકારની બહુલતા છે.
૯૧
• સાતે પૃથ્વીઓમાં ઘનોદધિની જાડાઈ મધ્યમાં ૨૦,૦૦૦ યોજન છે, ઘનવાત-તનવાત-આકાશની દરેકની જાડાઈ મધ્યમાં અસંખ્ય યોજન છે. ઘનોધિની જાડાઈ કરતા ઘનવાતની જાડાઈ અસંખ્યગુણ છે. ઘનવાતની જાડાઈ કરતા તનવાતની જાડાઈ અસંખ્યગુણ છે અને તનવાતની જાડાઈ કરતા આકાશની જાડાઈ અસંખ્યગુણ છે.