________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન થકી સમાસાદિ પામે છે. જ્યારે અજહસ્વાર્થપક્ષ મુજબ સમાસાદિ થતા પૂર્વે વિગ્રહાવસ્થામાં વર્તતા ગૌણમુખ્ય પદો ગૌણ અને મુખ્ય આમ બે અર્થવાળા રહ્યા થકા એકાઈક બની સમાસાદિ પામે છે. દષ્ટાંતો નદસ્વાર્થપક્ષ શબ્દ અને મનસ્વાર્થપણ શબ્દસ્થળે જોઇ લેવા. 52) ચારવિમર - ક્રિયાનો જનક હોય તેને કારક કહેવાય. તાદશ કારકના નિમિત્તે જે વિભક્તિ પ્રાપ્ત થતી
હોય તેને કારકવિભક્તિ કહેવાય. જેમકે સ ચર્ચા તડુનાનું પર્વાતિ, અહીંથાતી અધિકરણ કારક છે, તો તેના નિમિત્તે ‘સતર્યાપારને ૨.૨.૨૫'સૂત્રથી પ્રાપ્ત થતી સપ્તમી વિભક્તિને કારકવિભક્તિ કહેવાય. થાની એ પડ્યું ધાત્વર્થ વિક્લિતિ (= પાકપોચાશ) રૂપ ક્રિયાના આશ્રય તડુત ને ધારણ કરવાની અવાન્તર ક્રિયાને આશ્રયીને
પાકક્રિયાનીજનક છે, માટે તેને ક્રિયા-ડડઐયાપારોડષવરણમ્ ૨.૨.૨૦' સૂત્રથી અધિકરણ કારકસંજ્ઞા પ્રાપ્ત છે. 53) સન્ - આદેશી. 54) વૃતાકૃતમર્િ – જે સૂત્રની પ્રવૃત્તિ સ્પર્ધ એવા ઇતર સૂત્રની પ્રવૃત્તિ કરતા પૂર્વે પણ પ્રાપ્ત હોય
અને કર્યા પછી પણ પ્રાપ્ત હોય તે કૃતાકૃતપ્રસંગી સૂત્ર કહેવાય. 55) ક્રા – મૂવિગેરે ધાતુઓના અર્થને ક્રિયા કહેવાય છે. તે બે પ્રકારની હોય છે. (2) સાધ્યા અને (b) સિદ્ધા.
(2) સાધ્યા ક્રિયામાં અન્ય ક્રિયાપદની આકાંક્ષા (= અપેક્ષા) નથી હોતી. જેમકે રેવત્ત: પતિ અહીં પતિ સાધ્યા ક્રિયાને અન્ય કરોતિ વિગેરે ક્રિયાપદોની અપેક્ષા નથી રહેતી.
(b) સિદ્ધા કિયાને અન્ય મતિ, ક્રિય વિગેરે ક્રિયાપદોની આકાંક્ષા રહે છે. જેમકે રેવત્તેન પી: ચિત્તે, અહીં પાન રૂપ સિદ્ધા ક્રિયાને ચિતે ક્રિયાપદની અપેક્ષા રહેશે. કેમકે એકલા રેવત્તેન પી: વાક્યાંશ દ્વારા નિરાકાંક્ષ પ્રતીતિ નથી થતી.
56) કાળ – ગણ એટલે શબ્દોનો સમૂહ, તે બે પ્રકારના હોય છે.(a) આકૃતિગણ અને (b) નિયત ગણ. વિશેષ
જાણવા આ બન્ને શબ્દ જોવા. 57) TRાર્થ – જે અર્થનો વાચક કોઈ શબ્દ વાક્યમાંન મૂક્યો હોય છતાં પ્રકરણાદિ વશ તે અર્થ જણાઇ આવતો
હોય તે અર્થને ગતાર્થ કહેવાય. જેમકે શિયાળાના સમયમાં સ્વામી સેવકને કહે કે “દરમ્' તો કાળ વશે સેવક ‘િિદ = બંધ કર” અર્થને સહજ સમજી જાય. અહીં સ્વામી દ્વારા વિદિ પદ ઉચ્ચારાયું નથી, છતાં તેનો અર્થ કાળવશ જણાઇ ગયો તેથી તે ગતાર્થ કહેવાય. 58) ગુણવયન – જે શબ્દ આમ તો ગુણના વાચક રૂપે વર્તતો હોય, પરંતુ બાજુમાં ગુણીના અર્થાત્ દ્રવ્યના વાચક
એવા વિશેષ્યશબ્દનો યોગ થવાથી તે ગુણવાચક એવો શબ્દ પણ ગુણીના (દ્રવ્યના) વાચક રૂપે વર્તવા લાગે