________________
૪૫૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 12) સ ત્તાપક્ષ – અનવયવપક્ષ. 13) ગત્ત - આગમ. 14) ગાન - મોટા ગણની અંદર વર્તતા પેટા ગણને અંતર્ગણ કહેવાય છે. જેમકે ૧.૪.૭ સૂત્રની બ્રવૃત્તિમાં દર્શાવેલ સર્વાદિ ગણ એક મોટો ગણ છે અને તેની અંદર દર્શાવેલ મન્ય, મતિર, સ્તર, ઉત્તર અને
ડતમ આ પાંચનો એક અંતર્ગણ છે કે જેનો ઉપયોગ ‘ઉગ્યો ચારે ૨.૪.૧૮'સૂત્રમાં થાય છે. 15) અન્ના – અન્વય એટલે તત્સત્તે તત્સવમ્' અર્થાત્ વિવક્ષિત એક વસ્તુ હોય તો જ બીજી વસ્તુનું હોવું. 16) મન્તર્થસંજ્ઞા - જેમાં વ્યુત્પત્યર્થ ઘટતો હોય તેવા પ્રકારની સંજ્ઞાને અન્વર્ગસંજ્ઞા કહેવાય. જેમકે g---મો
સ્વરોને લાગુ પડતી “સધ્યક્ષર' સંજ્ઞા અન્વર્થ છે. કેમકે ૪ વિગેરે સ્વરો + = આ પ્રમાણે બે સ્વરોની સંધિ થવાના કારણે બનેલા હોવાથી ત્યાં સધ્યક્ષર’ શબ્દનો સભ્યો સતિ અક્ષરમ્' આ વ્યુત્પાર્થ ઘટે છે. 1) કવાડ્યાન – પાછળથી પુનઃ કથન. 18) વી – જ્યાં મુખ્ય કાર્યની સાથે ગૌણ કાર્યને જોડવામાં આવે ત્યાં અન્યાય કર્યો કહેવાય. દા.ત. મિસામ્
ગટ Ti જ માનવ સ્થળે ભિક્ષા લાવવાની ક્રિયા સાથે ગાય લાવવાની ક્રિયાને અવ્યયની સહાય લઇ ગૌણપણે જોડવામાં આવી છે. તેથી અહીં ગાય લાવવાની ક્રિયાનો અન્વાચય કર્યો કહેવાય. અર્થ- ભિક્ષા માટે ફર અને ભેગી ગાય મળતી હોય તો તે પણ લેતો આવ. આ અન્યાયએ અવ્યયના સમુચ્ચય, અન્યાય, ઇતરેતરયોગ
અને સમાહાર આ ચાર અર્થો પૈકીનો એક અર્થ છે. 19) અન્નાલેશ – કાંઇક વિધાન કરવા માટે કહેવાયેલી અમુક વસ્તુનું ફરી બીજું કાંઇક વિધાન કરવા પુનઃ કથન કરવું તેને અન્યાદેશ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો “અમુક વાતના સંદર્ભમાં પૂર્વે કહેવાઈ ગયેલી વસ્તુનું ફરી અન્ય વાતના સંદર્ભમાં જોડાણ કરવું તેને અન્યાદેશ કર્યો કહેવાય.’ અન્વાદેશમાં સર્વાદિ ગરમ યુH૬ અને તદ્ નામોનાક્રમશઃ મે-ની-ના , તે-વાવવા અને નિર્દે શ થતા હોય છે. જેમકે ચૂયં વિનીતાસ્તો પુરવો માનન્તિ સ્થળે પૂર્વે વિનીતતાનું વિધાન કરવા મુખ્ય શબ્દ વપરાયો છે અને પાછળથી ગુરૂ દ્વારા માન આપવાની બાબતમાં ફરી ગુખત્ શબ્દનું જોડાણ કર્યું હોવાથી અહીં અન્યાદેશ છે, માટે વાક્યના પાછળના
અંશમાં પુષ્ક૬ નો આદેશ થયો છે. 20) ગશ્વિતfમાનવા– અન્વિતાભિધાનવાદને મીમાંસક પ્રભાકર તેમજ પ્રાભાકર” નામે ઓળખાતા તેમના
અનુયાયીઓ સ્વીકારે છે. તેમનું એવું માનવું છે કે કોઇપણ શબ્દ યોગ્ય (= પોતાની સાથે અન્વય પામવાને લાયક એવા) ઇતરપદાર્થોની સાથે અન્વિત (= અન્વય પામેલા) પદાર્થનો જ વાચક બને છે. જેમકે ચૈત્ર: પતિ