________________
परिशिष्ट-३
૪૫૩
: પરિશિષ્ટ-૩
અકારાદિકમે પારિભાષિક શબ્દોનો વિસ્તૃતાર્થ 1) ગામ7 – કોઇ વ્યકિત આપણી સન્મુખ ન હોય તેને સાદ વિગેરે કરી સન્મુખ કરવો તેને આમંત્રણ કહેવાય
અને જેને ઉદ્દેશીને આમંત્રણ કરાયું હોય તે આમંત્ર કહેવાય. 2) ગર્ – સ્વર. 3) મનહસ્વાર્થપક્ષ – વૃત્તિમાં ગૌણ શબ્દ પર (પ્રધાન) શબ્દના અર્થનો બોધ કરાવે છે. પરંતુ શું તે પોતાના
અર્થનો ત્યાગ કરીને પ્રધાન શબ્દના અર્થને જણાવે છે? કે પછી ત્યાગ કર્યા વિના? તો અજહસ્વાર્થપક્ષ અનુસાર તે પોતાના અર્થનો ત્યાગ કર્યા વિના પ્રધાન શબ્દના અર્થને જણાવે છે. જેમકે રાનપુરૂષ વૃત્તિસ્થળે ગૌણ રાનનું પદ પોતાના રાજા' અર્થનો ત્યાગ કર્યા વિના વિગ્રહાવસ્થામાં જે પુરૂષઅર્થ પોતાથી બોધિત નહોતો થતો તેનો બોધ કરાવે છે. અહીં અજહસ્વાર્થ શબ્દની વ્યુત્પત્તિ જ નહતિ પાનિ સ્વાર્થ સ્મિન ત૬
નંદસ્વાર્થ આ પ્રમાણે છે. અહીં પ્રશ્ન થશે કે “જો રાનપુરુષ વૃત્તિસ્થળે ગૌણ રાનનું પદ પોતાના અર્થનો ત્યાગ ન કરે તો તે પોતાના અર્થના પ્રતિપાદનમાં તત્પર હોવાથી પ્રધાન પુરૂષ' અર્થનું પ્રતિપાદન શી રીતે કરી શકે?” પરંતુ આ પ્રશ્નનો જવાબ વિસ્તારપૂર્ણ હોવાથી તેને જાણવા વૃત્તિ શબ્દના અર્થમાં દર્શાવેલા ગ્રંથો જોઈ
લેવા. 4) બતકુળસંવિનવદુત્રીદિ – જે બહુવ્રીહિમાસમાં વિશેષ્ય અન્ય પદાર્થનો જે ક્રિયામાં અન્વય થતો હોય તે ક્રિયામાં સમાસના ઘટકીભૂત પદાર્થોનો જો અન્વય ન થતો હોય તો તે અતગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમકે ત્રિામાના સ્થળે વિત્ર વો યસ્ય સ વિગ્રહાનુસાર ત્રિી એ બહુવીહિસમાસ પામેલ પદ છે અને ત્યાં અન્ય પદાર્થ ચિત્ર ગાયોનો સ્વામી ગોવાળ છે. તો આનયન ક્રિયામાં જેમ અન્ય પદાર્થ ગોવાળનો અન્વય થાય છે તેમ સમાસના ઘટકીભૂત ચિત્ર ગાયોનો અન્વય નથી થતો. અર્થાત્ ચિત્રમ્ ગાના કહેવાતા જેમ અન્ય પદાર્થ ગોવાળને લાવવામાં આવે છે તેમ તેની ભેગા ચિત્ર ગાયોને લાવવામાં નથી આવતી. માટે ચિત્ર સ્થળે અતણસંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ છે. જે બહુવીહિ સ્થળે અન્ય પદાર્થ અને સમાસના ઘટકીભૂત પદાર્થ વચ્ચે સંયોગ અને સમવાય સિવાયના સ્વ-સ્વામીભાવ વિગેરે સંબંધો પ્રાપ્ત થતા હોય ત્યાં પ્રાયઃ અ ણ
સંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ હોય છે. આ અંગે વિસ્તારથી જાણવા 'સવ મે ૨.૪.૭' સૂત્રનું વિવરણ જોવું. 5) તિરેશ – અતિદેશ એટલે સાદશ્યને લઈને બીજે લાગુ પડનારી વ્યાકરણની પ્રક્રિયા. આ અતિદેશ અનેક
પ્રકારનો હોય છે. જેમકે – નિમિત્તાતિદેશ, વ્યપદેશાતિદેશ, તાદાભ્યાતિદેશ, રૂપતિદેશ, શાસ્ત્રાતિદેશ, કાર્યાનિદેશ, અર્થાતિદેશ વિગેરે.