________________
xlvi
આચાર્યશ્રીનો રચનાક્રમ વા પરોક્ષા - યડિ ૪.૧.૨૦
प्यायः पी ४.१.९१
।
य्वृत् सकृत् ४.१.१०२
दीर्घमवोऽन्त्यम् ४.१.१०३
स्वरहनगमोः सनि घुटि ४.१.१०४
બદલવા યોગ્ય રચનાક્રમ વા પરોક્ષા - યડિ ૪.૧.૧૦
सकृत् _४.१.९१ दीर्घमवोऽन्त्यम् ४.१.९२ વ્યાયઃ પી ૪.૨.૧૩
दीर्घः स्वरहनगमोः सनि घुटि ४.१.१०४
અહીં પણ આપણે જોઇએ તો બેચરભાઇના નવા રચનાક્રમમાં ‘૪.૧.૯૧’ સૂત્રમાંથી ઘૃત્ પદ નીકળી જાય છે. જ્યારે તેની સામે ‘૪.૧.૧૦૪’ સૂત્રમાં વીર્ઘઃ પદ ઉમેરવું પડે છે. હવે માત્રાની ગણતરી કરીએ તો ત્ પદની અઢી માત્રા થાય છે, જ્યારે વીર્થઃ પદની પાંચ માત્રા થાય છે. તેથી સરવાળે તો બેચરભાઇના નવા રચનાક્રમમાં અઢીમાત્રાનું ગૌરવ જ થયું ને ! આમ બેચરભાઇની બુદ્ધિ માત્રાૌરવની બાબતમાં ચરતી ન હોવાથી તેમને આ બધા સુધારા સૂઝે છે. વાચકોને મારી ભલામણ છે કે તમો એકવાર જરા બેચરજીએ કરેલા સિદ્ધહેમ વ્યાકરણના અનુવાદ તરફ નજર કરજો, તેમાં તમને ઢગલાબંધ ક્ષતિઓ જોવા મળશે અને તમે સ્વયં જ સમજી જશો કે બેચરજીમાં કલિકાલસર્વજ્ઞશ્રીની ક્ષતિઓ કાઢવાની હેસિયત છે ? કે નહીં ?
ન
પ્રસ્તાવના
આ સિવાય હવે બીજી એક વાત એ જણાવવાની કે આજે કેટલાક વિદ્વાનો સિદ્ધહેમ વ્યાકરણ માટે એવો અભિપ્રાય ધરાવે છે કે ‘આ એક મૌલિકતા વિહોણું સંકલનાત્મક વ્યાકરણ છે.’ જેમ કે પાણિનીય અષ્ટાધ્યાયીની
ન્યાસ-પદમંજરી સહિત કાશિકા ટીકાના સંપાદક અને ભાવબોધિની હિન્દી વ્યાખ્યાના લેખક શ્રી ‘જયશંકરલાલ ત્રિપાઠી’ અને ‘શ્રી સુધાકર માલવીય' તેમના પુસ્તકના પ્રથમ ભાગની ભૂમિકામાં પૃષ્ઠ ‘૩૨’ ઉપર સિદ્ધહેમ વ્યાકરણ માટે લખે છે કે ‘સ વ્યારળ મેં ચાર હૅનાર(A) સે ભી અધિક સૂત્ર હૈ। યહ પુત્ર મોત્તિષ્ઠ રચના ન હોર્ સંતનાત્મ હો ગયા હૈ।' હવે આ બાબતમાં કલિકાલસર્વજ્ઞશ્રી પોતે જ સિદ્ધહેમ વ્યાકરણની રચનાના પ્રયોજનને જણાવતા કહે છે કે ‘તત્કાલિન સર્વ વ્યાકરણોમાં કેટલાક વ્યાકરણો અતિવિસ્તૃત હતાં, કેટલાક ક્લિષ્ટ રચનાવાળા હતાં, તો વળી કેટલાક વિપ્રકીર્ણ (છુટાછવાયા) હતાં, તેથી અભ્યાસુઓને ભણવામાં કષ્ટ પડતું હોઇ આ સિદ્ધહેમ વ્યાકરણની રચના તેમની વિનંતિથી કરવામાં આવી છે.(B)' આના પરથી આપણે સમજી
(A) અહીં આ ચાર હજારથી અધિક સૂત્રોનો આંકડો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ભેગો લખી દીધો છે. બાકી સિદ્ધહેમના સંસ્કૃત વ્યાકરણમાં તો માત્ર ‘૩૫૬૬’ સૂત્રો જ છે તેની સામે પાણિનિ સંસ્કૃત વ્યાકરણમાં ‘૩૯૯૫’ સૂત્રો છે.
Y
(B) तेनाऽतिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन ।
અધિતો નિરુપમ વિધિવત્ વ્યપત્ત, શવ્વાનુશાસનમિમાં મુનિન્હેમચન્દ્રઃ ।। (સિદ્ધહેમ પુષ્પિકા)