________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકા :- ‘અન્વત્વમસ્ય૦ ૪.૬.૦૭' સૂત્રમાં ન્ ધાતુના વર્જનની જરૂર નથી કેમકે અમે આ સૂત્રનો ‘ફન્-8ન્-પૂષાર્થઃ’ અને ‘શિ-સ્યો ’ આમ યોગવિભાગ^) (સૂત્રવિભાગ) કરી આ સૂત્રને બે સૂત્રતુલ્ય માનશું. તેમાં વિભાગના ‘ફન્-દન-પૂષાઽર્થમ્ભઃ' પ્રથમાંશમાં ઘુટિ ની અનુવૃત્તિ લઇ ઘુટ્ પ્રત્યયો જ પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામો અને હૅન્ વિગેરેના સ્વરના દીર્ઘ આદેશની પ્રાપ્તિ દર્શાવતો નિયમ કરશું, જેથી સપ્તમી એકવચનના હિ પ્રત્યયના કારણે વૃત્રક્ષન્ ગત હૈં નો ઞ સ્વર સાબુદ રહેતા વિપ્રત્યયને નિમિત્ત રૂપે ગ્રહણ કરી ‘અન્નુન્પશ્વમસ્ય૦ ૪.૬.૨૦૭’ સૂત્રથી વૃત્રમ્ ગત હૅન્ ના ઞ સ્વરનો જે દીર્ઘ આદેશ પ્રાપ્ત હતો ત્યાં નિમિત્ત રૂપ વિવક્ પ્રત્યય ઘુટ્ સંજ્ઞક ન હોવાથી હવે દીર્ઘ આદેશની પ્રાપ્તિ નહીં રહે, તેથી વૃન્નત્તિ આવો ઇષ્ટપ્રયોગ જ સિદ્ધ થશે. વળી યોગવિભાગના પ્રથમાંશાનુસારે હજું સઘળાય ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામોના અને હૅન્ વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ ઊભી રહે છે. તેથી અમે વિભાગના ‘શિ–ચો:’દ્વિતીયાંશમાં વિભાગના પ્રથમાંશમાંથી ‘ફન-હનુ-પૂષાર્યાઃ ğટિ' આ સંપૂર્ણ અંશની અનુવૃત્તિ લઇ વિભાગના દ્વિતીય અંશને ‘-7-પૂષાર્યાઃ મ્યુટિ શિ-સ્યોઃ' આમ સ્વીકારશું અને તેનો અર્થ ‘ઘુટ્ પ્રત્યયોમાં શિ અને શેષ સિ પ્રત્યયો જ પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામોના અને હૈં વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થાય છે.’ આમ કરશું, જેથી ઘુટ્ પ્રત્યયોમાં પણ નિયમ (સંકોચ) થઇને માત્ર શિ અને શેષ સિ પ્રત્યયો જ નિમિત્ત રૂપે બાકી રહે. આમ યોગવિભાગના પ્રથમાંશને લઇને વૃળિ પ્રયોગસ્થળે આવતી આપત્તિ ટળતી હોવાથી અને દ્વિતીયાંશને લઇને ઘુટ્ f। અને શેષ સિ પ્રત્યયો જ નિમિત્ત રૂપે બાકી રહેતા આગળ જેવો સૂત્રનો અર્થ થતો હતો તેવો જ સૂત્રનો અર્થ પ્રાપ્ત થઇ જતો હોવાથી ‘અન્નન્વત્વમસ્ય૦ ૪.૬.૨૦૭' સૂત્રમાં હૅન્ ધાતુને વવાની કોઇ જરૂર નથી.
૩૬૬
સમાધાન :- આ રીતે યોગવિભાગ કરવાની શું જરૂર છે ? કેમકે આ સૂત્રમાં એકયોગ (અખંડ એક સૂત્રની રચના) કરવામાં આવે તો પણ તમારા કહ્યા મુજબ બધું ઘટમાન થઇ શકે એમ છે. તે આ રીતે – આ સૂત્રમાં નિમિત્ત રૂપે ગ્રહણ કરાતા શિ અને સિ પ્રત્યયો છુ સંજ્ઞક હોવા છતાં તેમની ઘુટ્ રૂપે વિવક્ષા ન કરતા માત્ર પ્રત્યય રૂપે વિવક્ષા કરવાની. તેથી હવે આ સૂત્રમાં ઘુ પ્રત્યયોનું પ્રકરણ ન વર્તતા પૂર્વે દર્શાવેલા પ્રથમ નિયમ મુજબ આ સૂત્રથી શિ અને શેષ સિ પ્રત્યયો જ પરમાં વર્તતા રૂર્ અંતવાળા નામોના અને હૈં વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ થઇ શકવા રૂપ નિયમ થઇ શકશે. તેથી જ્ઞિ અને શેષ સિ પ્રત્યયો સિવાયના વિવત્ પ્રત્યય તેમજ ઘુટ્ વર્ણ આદિમાં હોય એવા વિત્-હિત્ વિગેરે ગમે તે પ્રત્યયો પરમાં વર્તતા ફન્ અંતવાળા નામોના અને હૈં વિગેરેના સ્વરનો દીર્ઘ આદેશ નહીં થઇ શકે. તેથી ‘અન્વત્વમસ્ય૦ ૪.૬.૨૦૭' સૂત્રમાંથી ફૅન્ નું નિષેધક અહન્ પદ કાઢી નાંખવામાં આવે તો પણ સૂત્રથી વિદ્ પ્રત્યયાન્ત વૃત્રહન્ સ્થળે સપ્તમીનો ઙિ પ્રત્યય લાગતા વિદ્ પ્રત્યયના નિમિત્તે વૃન્નહન્ ગત ન્ ના અ સ્વરનો દીર્ઘ આદેશ નહીં થઇ શકે અને આ સૂત્રનો અભીષ્ટ અર્થ પણ પ્રાપ્ત થશે.
તે
(A) લાઘવપૂર્ણ રીતે ઇષ્ટપ્રયોગોની સિદ્ધયર્થે આ રીતે યોગવિભાગ કરવામાં આવતો હોય છે. જુઓ 'સમાનાનાં ૧.૨.૧, પૃ. ૮, પં.૪૪' સૂત્રના ન્યાસાનુસંધાનમાં પૂ. લાવણ્યસૂરિ મ.સા.એ ‘નામ્નઃ પ્રથમે૦ ૨.૨.રૂ' સૂત્રના યોગવિભાગની વાત કરી છે.