________________
૩૬૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
કરવાથી હવે માત્ર ઘુટ્ TMિ અને શેષ સિ પ્રત્યયો જ પરમાં વર્તતા ન્ અંતવાળા નામો અને હૈં વિગેરે નામોના સ્વરનો
દીર્ઘ આદેશ થશે.
શંકા :- જો નિયમાર્થે આ સૂત્રની રચના કરી હોય તો આ સૂત્રને આશ્રયીને નિયમ બે પ્રકારે સંભવી શકે છે. (a) રૂર્ અંતવાળા નામો અને હ્રન્ વિગેરે નામોના સ્વરનો ઘુટ્ ।િ અને શેષ ત્તિ પ્રત્યયો જ પરમાં વર્તતા દીર્ઘ આદેશ થાય છે. અર્થાત્ અન્ય ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા દીર્ઘ આદેશ નહીં થાય. આ રીતે પ્રત્યયસંકોચ રૂપે નિયમ સંભવે છે અને (b) રૂર્ અંતવાળા નામો અને હૈં વિગેરે નામોના જ સ્વરનો ઘુટ્ શિ અને શેષ સિ પ્રત્યયો પરમાં વર્તતા દીર્ઘ આદેશ થાય છે. અર્થાત્ દુત્ શિ અને શેષ સિ પ્રત્યયો પરમાં વર્તતા ફન્ અંતવાળા નામો અને આ સૂત્રમાં દર્શાવેલા હૂઁન્ વિગેરે નામો સિવાયના અન્ય નામોના સ્વરનો દીર્ઘ આદેશ નહીં થાય. આ રીતે પ્રકૃતિસંકોચ રૂપે નિયમ સંભવે છે. તો ઉપરના સમાધાનમાં તમે આ બન્ને નિયમો પૈકીના બીજા નિયમને ન દર્શાવતા પ્રથમ પ્રકારના નિયમને દર્શાવ્યો છે, તે શેના આધારે ?
સમાધાન ઃ – જો બીજા પ્રકારના નિયમને દર્શાવવામાં આવે તો ઘુટ્ શિ અને શેષ સિ પ્રત્યયો પરમાં વર્તતા ફર્ અંતવાળા નામો અને હૈં વિગેરે નામો સિવાયના અન્ય નામોના સ્વરનો પણ જે ‘નિ વીર્યઃ, ૧.૪.૮' સૂત્રથી અને ‘નિ વા ૧.૪.૮૧' વિગેરે સૂત્રોથી દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ છે તેનો નિષેધ થવાની આપત્તિ આવે છે અને રૂન્ અંતવાળા નામો અને હૅન્ વિગેરે નામોના સ્વરનો સર્વત્ર અર્થાત્ ર્ જ્ઞ અને શેષ સિ પ્રત્યય પરમાં વર્તતા તો ખરા જ, અન્ય ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા પણ દીર્ઘ આદેશ થવાની આપત્તિ આવે છે. આમ બીજા પ્રકારના નિયમાર્થે આ સૂત્રનો આરંભ કરવામાં આવતા યુટ્ ।િ અને શેષ સિ પ્રત્યયો પરમાં વર્તતા ફન્ અંતવાળા નામો અને વિગેરે નામો સિવાયના અન્ય નામોના સ્વરને દીર્ઘ આદેશનો નિષેધ થતા ઘુટ્ જ્ઞ પ્રત્યય પરમાં વર્તતા – આગમ પૂર્વકના અપ્ શબ્દના સ્વરના દીઘદેિશાર્થે રચેલું ‘નિ વા ૧.૪.૮૬(૧)' સૂત્ર, તેમજ ઘુટ્ શેષ સિ પ્રત્યય પરમાં વર્તતા ઋતુ અને અસ્ અંતવાળા નામોના સ્વરના દીર્ઘાદેશાર્થે રચેલું ‘અમ્વાવેત્વક્ષઃ સૌ ૧.૪.૬૦' સૂત્ર નિરર્થક થવાની આપત્તિ આવે છે. તેથી અમે બીજા પ્રકારનો નિયમ ન દર્શાવતા પ્રથમ પ્રકારના નિયમને દર્શાવ્યો છે.
(આ સૂત્રમાં બીજા પ્રકારનો નિયમ કેમ નથી થતો ? તે વાત લઘુન્યાસમાં જુદી રીતે દર્શાવી છે. તે આ પ્રમાણે
(A) ‘નિ વા ૧.૪.૮૧’ સૂત્રમાં ઘુટ્ પ્રત્યયો પરમાં વર્તતા - આગમ પૂર્વકના સ્રર્ શબ્દના સ્વરનો દીર્ઘ આદેશ કરવાની વાત કરી છે. પણ અ શબ્દ નપુંસકલિંગમાં વર્તે અને તેની પરમાં ઘુમ્ એવો શિ પ્રત્યય આવે તો જ તેને 'છુટાં પ્રાક્ ૧.૪.૬૬' સૂત્રથી ર્ આગમ થવાથી તે – આગમ પૂર્વકનો સંભવે છે. બીજા ઘુ પ્રત્યયો પરમાં વર્તતા અન્ય કોઇ સૂત્રથી સદ્ શબ્દને ર્ આગમની પ્રાપ્તિ નથી. આ રીતે અન્ય છુટ્ પ્રત્યયો પરમાં વર્તતા -આગમ રહિત પ્ શબ્દના સ્વરનો ‘નિ વા ૧.૪.૮૧' સૂત્રથી દીર્ઘ આદેશ ન થઇ શકવાથી તે સૂત્ર ચરિતાર્થ ન થઇ શકતા અમે અહીં તેની નિરર્થક થવાની વાત કરી છે.