________________
૨૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અવસ્થામાં પણ એકસાથે પ્રાપ્ત આ સૂત્ર અને ‘ઋવિત: ૨.૪.૭૦' સૂત્ર પૈકીના પર (ઇસ્ટ) એવા આ સૂત્રની પ્રવૃત્તિ “ર્ષે ૭.૪.૨૨૬' સૂત્રાનુસારે પૂર્વે થવાથી ‘વિત: ૨.૪.૭૦' સૂત્રની પ્રવૃત્તિનો બાધ થતા “કૃાતે સ્પર્વે 'ન્યાયાનુસાર તે બાધિત જ ગણાવાથી શ્રેયસ્ + અને બૂથન્ + શ અવસ્થામાં પણ વિતઃ ૨.૪.૭૦' સૂત્રથી દ્વિતીય – આગમ નહીં થઈ શકે. તેથી એક જ ગૂઆગમ થતા ઉપરોકત કોઇ આપત્તિઓ નહીં આવે.
શંકા - પુનઃ પ્ર
વિણાના'ન્યાયથી શું ફરી દ્વિતીય – આગમ નહીં થાય?
સમાધાન - (A) અમે પૂર્વે જ કહી ગયા છીએ કે જો જાતિપક્ષનો સ્વીકાર કરવામાં આવે તો જ ‘પુનઃ પ્રક્ષાવિજ્ઞાનાત્ક'ન્યાયની પ્રવૃત્તિને અવકાશ રહે. હાલ અહીં‘નાગુ'આ બહુવચનાન્ત પદની અનુવૃત્તિથી સૂચિત વ્યક્તિપક્ષનો સ્વીકાર કર્યો હોવાથી ‘પુન: પ્ર વિણાના 'ન્યાયાનુસારે દ્વિતીય – આગમ નહીં થઈ શકે.
શંકા - પૂર્વે વાત તો થયેલી કે ભિન્ન નિમિત્તક બે સૂત્રો પૈકીના એક સૂત્રની પ્રવૃત્તિ થયા બાદ બીજા સૂત્રની પ્રવૃત્તિનો સંભવ ન હોય તો જ બીજા સૂત્રની પ્રવૃત્તિનો બાધ થાય. પણ જ્યાં પાછળથી બીજા સૂત્રની પ્રવૃત્તિનો સંભવ હોય ત્યાં તેની પ્રવૃત્તિનો બાધ ન થઈ શકે. પ્રસ્તુતમાં શ્રેયસ્ અને પૂને પૂર્વે આ સૂત્રથી આગમ થયા બાદ ભિન્નનિમિત્તક કવિત: ૨.૪.૭૦' સૂત્રથી પાછળથી દ્વિતીય –આગમની પ્રાપ્તિ વર્તતા – આગમનો બાધ ન થવો જોઇએ.
સમાધાન :- એવું કાંઇ નથી. પાછળથી ભિન્નનિમિત્તક દ્વિતીયસૂત્રની પ્રવૃત્તિનો સંભવ હોય તો પણ ‘તશાબ્દિરા)'ન્યાયથી તેનો બાધ થઇ શકે છે, તે આ પ્રમાણે - જેમ કોઈ ભોજન પ્રસંગે કહેવામાં આવે કે “બ્રાહ્મણોને દહીં આપો અને કૌડિન્ય નામના બ્રાહ્મણને છાશ આપો” તો અહીં કૌડિન્યને છાશ આપ્યા બાદ પાછળથી દહીં આપવું શક્ય હોવા છતાં પણ જેમ છાશ આપવાના કથન દ્વારા દહીંનું દાન બાધિત થાય છે, તેમ પ્રસ્તુતમાં શ્રેયસ્ અને પૂર્ ને પૂર્વે આ સૂત્રથી – આગમ થયા બાદ પાછળથી આ સૂત્ર કરતા ભિન્નનિમિત્તક ઋતિઃ ૨.૪.૭૦' સૂત્રથી પુનઃ દ્વિતીય – આગમની પ્રાપ્તિ હોય તો પણ આ સૂત્રથી થતા – આગમ દ્વારા ઋતિ: ૨.૪.૭૦' સૂત્રથી થતા દ્વિતીય – આગમનો બાધ થઇ શકે છે. આથી ઋવિત: ૨.૪.૭૦' સૂત્ર દ્વારા દ્વિતીય – આગમન થઈ શકતા શ્રવણમાં ભેદ પડવો વિગેરે કોઈ આપત્તિ નહીં આવે.
(A)
આ રાઈ
(B).
આ ચર્ચાની શરૂઆતમાં દર્શાવેલી દ્વિતીય શંકા જુઓ. यथा कस्मिंश्चिद् भोजनप्रसङ्गे सर्वेभ्यो ब्राह्मणेभ्यो दधि दीयतामिति सामान्यविधिवचनेन ब्राह्मणत्वजात्यवच्छिन्नेभ्यः सर्वेभ्यो ब्राह्मणेभ्यो दधिदानस्य प्राप्तिरस्तीति तक्रं कौण्डिन्याय' इति विशेषोद्देश्येन प्रकृतेन वचनेन दधिदाननिषेधपूर्वकं તાન વિધાન ક્રિયા (વ્યા.સા. નો. ચા. ૩૫૦-૪૭)