________________
૨૮૩
સમાધાન ઃ- વ્યાકરણશાસ્ત્ર અત્યંત લાઘવયુક્ત હોવું જોઇએ. તેથી તેમાં વ્યંજનોનો જે અર્ધમાત્રા જેટલો કાળ ગણાવ્યો છે તે માત્ર ગૌરવ-લાઘવનું નિરુપણ કરવાના આશયથી ગણાવ્યો છે. અનેક વર્ણોનું ઉચ્ચારણ કરવામાં વધુ પ્રયત્નને આશ્રયીને ગૌરવ થાય. અર્થાત્ વ્યાકરણશાસ્ત્રીય તે તે સૂત્રમાં જો વધારે વ્યંજનો મૂકવામાં આવે તો તેના ઉચ્ચારણમાં વધારે પ્રયત્ન કરવો પડતો હોવાથી કાળને આશ્રયીને નહીં પણ વધારે પ્રયત્નને આશ્રયીને સૂત્રમાં ગૌરવ આવે છે. તેથી વ્યંજનોની અર્ધમાત્રા ગણી ગૌરવ-લાઘવનું નિરુપણ કરવાના આશયથી વ્યાકરણશાસ્ત્રમાં વ્યંજનોનો જે અર્ધમાત્રા જેટલો કાળ ગણાવ્યો છે તે અહીં કલ્પિત^) (ઉપચરિત) કાળ સમજવો. હવે લૌકિક (લોક દ્વારા ઉચ્ચારાતા) પ્રયોગોમાં ગૌરવ-લાઘવનો વિચાર નથી કરાતો. તેથી લોકમાં પ્રયત્નાશ્રિત લાઘવ-ગૌરવ પૂર્વકના અનુક્રમે શ્રેયાન્તિ અને મૂયાન્તિ પ્રયોગનું ઉચ્ચારણ કરવામાં આવે કે પછી શ્રેયાસ્મિ અને મૂવાÆિ પ્રયોગનું ઉચ્ચારણ કરવામાં આવે, શ્રવણમાં કાળને આશ્રયીને ભેદ ન પડતો હોવાથી બે સ્નો આગમ થાય તો પણ ચાલે.
૧.૪.૬૬
કેટલાક વૈયાકરણો ‘વ્યંજનના ઉચ્ચારણમાં વધારે કાળ અપેક્ષિત છે’ આવું માનતા હોવાથી શ્રેયસ્ અને ભૂયમ્ ને એક સ્ નો કે બે નો આગમ થાય તો તેમાં કાળભેદ પડે આવું માને છે.
શંકા ઃ- પણ બે નો આગમ થાય તો શ્રવણમાં ભેદ પડે છે. કેમકે શ્રેયાજ્ઞિ અને પૂયાક્તિ સ્થળે ‘શિડ્યુઽનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રથી સ્ ની પૂર્વના નો અનુસ્વાર આદેશ થતા હવે ર્ અને અનુસ્વાર ભિન્ન વર્ણો હોવાથી અનુસ્વારની જેમ પૂર્વના ન્ નું પણ અર્થાત્ બન્નેનું શ્રવણ થવાની પ્રાપ્તિ વર્તે છે. (વ્યંજન પરમાં વર્તતા તેની પૂર્વમાં વર્તમાન અનેકવ્યંજનો જો એકસરખા હોય તો જ શ્રવણમાં ભેદ ન પડે આ વાત ધ્યાનમાં રાખવી.)
Ο
સમાધાન ઃ – શ્રેયાક્સિ અને મૂયાસિ માં પાછળના સ્ નો શિટ્ ર્સ્ના નિમિત્તે જો 'શિદ્ધેઽનુસ્વાર: ૧.રૂ.૪૦' સૂત્રથી અનુસ્વાર આદેશ થાય તો તે અનુસ્વાર પણ શિ સંજ્ઞક જ હોવાથી તેની પૂર્વના ર્ નો પણ ‘શિડ્યુઽનુસ્વારઃ ૧.રૂ.૪૦' સૂત્રથી અનુસ્વાર આદેશ થશે. તેથી પૂર્વે જેમ સ્વ્યંજનની પૂર્વમાં બે સ્ વર્તતા શ્રવણમાં ભેદ નહોતો પડતો, તેમ હાલ સ્વ્યંજનની પૂર્વે બે અનુસ્વાર હોવાથી શ્રવણમાં ભેદ નહીં પડે.
બે
શંકા ઃ- જે વર્ણોનો સ્વરોને દર્શાવતા‘ઔવન્તાઃ સ્વરાઃ ૧.૧.૪' સૂત્રમાં યોગ ન કર્યો હોય અને વ્યંજનોને દર્શાવતા ‘નિર્વ્યાનમ્ ૧.૧.૬૦' સૂત્રમાં પણ યોગ ન કર્યો હોય અને છતાં તે તે પ્રયોગસ્થળે તેમની વિદ્યમાનતા જોવા મળતી હોય તેવા વર્ણોને ‘અયોગવાહ’વર્ણો કહેવાય છે. જેમકે – અનુસ્વાર, વિસર્ગ, જિહ્વામૂલીય અને ઉપધ્માનીય વર્ગો. હવે ‘વિવ્યંગ્નનમ્ ..૦' સૂત્રસ્થ વિ શબ્દની જો હ્રસ્વ વિઃ આમ વ્યુત્પત્તિ કરવામાં આવે તો વર્ણ સમાસ્નાયમાં વર્ણની આદિમાં અર્થાત્ પૂર્વમાં રહેલા અનુસ્વારાદિને વ્યંજનસંજ્ઞા થાય (A) પ્રયત્નોર્વેળ = ન્વિતાનમેરેનેત્વર્થ:। (પા. સૂ. ૭.૨.૭૨, ૬.મા. પ્ર. દ્યો.)